SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કલ્પસૂત્ર ભગવાને બાર વરસ અને તેર પખવાડીઆની લાંબી સમય મર્યાદામાં કેવળ ત્રણ ઓગણપચાસ દિવસ જ આહાર ગ્રહણ કર્યો, બાકીના દિવસે નિર્જળ અને નિરાહાર રહ્યા.૩૧૯ સંક્ષેપમાં ભગવાનના છદમરીકાળનું તપ આ પ્રમાણે છે. ૩૨૦ એક છમાસી તપ એક પાંચ દિન ઓછા, છ-માસી તપ નવ ચાતુર્માસિક બે ત્રિમાસિક બે સાઈ દ્વિમાસિક છ દ્વિમાસિક બે સાર્ધ માસિક બાર માસિક તેર પાક્ષિક એક ભદ્ર પ્રતિમા (બે દિવસ) એક મહાભદ્ર પ્રતિમા (ચાર દિવસ) બસો ઓગણત્રીસ છઠ બાર અઠ્ઠમ ત્રણસે ઓગણપચાસ દિવસ પારણાંના એક દિવસ દીક્ષાને આચારાંગ અનુસાર દશમ ભક્ત વગેરે તપસ્યાઓ પણ ભગવાને કરી હતી. ૩૨ तस्स णं भगवंतस्स अणुत्तरेणं नाणेणं अणुत्तरेणं दंसणेणं अणुत्तरेणं चरित्तेणं अणुत्तरेणं आलएणं अणुत्तरेणं विहारेणं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy