SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ તલનો પ્રશ્ન : વૈશ્યાયન તાપસ ૧૮૯ વિશ્વાસ સુદૃઢ બની ગયા કે “બધા જીવા મરી મરીને ફરી પેાતાની જ ચૈાનિમાં ઉત્પન્ન થાય છે.” ૨૩ ત્યાંથી ગેાશાલકે ભગવાનના સાથ છેાડી દીધા. તે શ્રાવસ્તી ગયા. અને ‘હાલાહલા’ નામની કુંભારણની ભાંડશાળામાં રોકાઇને મહાવીર દ્વારા ખતાવેલ વિધિ અનુસાર તેબેલબ્ધિની સાધના કરવા લાગ્યા, યથાસમયે સિદ્ધિ પ્રાપ્ત થઈ. તેની પ્રથમ પરીક્ષા કરવા તે કૂવા ઉપર ગયા. ત્યાં પાણી ભરતી એક મહિલાના ઘડા ઉપર કાંકરા માર્યા, ડેા કટકે કટકા થઈ ને નીચે પડયા. પાણી વહી ગયુ.. મહિલાએ ક્રોધમાં આવીને ગાળેા આપી ત્યારે ગેાશાલકે તેોલેશ્યાથી તેને ત્યાં જ ભસ્મ કરી નાખીને ઢગલા બનાવી દીધી. પછી અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા શાણુ, કલિંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિવેશાયન, અને અર્જુન વગેરે પાસે ગોશાલકે ાિત્તિશાસ્ત્રાનું અધ્યયન કર્યુ. જેનાથી તે સુખ-દુ:ખ, લાભ – હાનિ, જીવન અને મરણુ વગેરે બતાવવા લાગ્યા અને લેાકેામાં વચનસિદ્ધ નિમિત્તિ બની ગયા. તે સિદ્ધિના ચમત્કારથી પ્રસિદ્ધિ મેળવી પાતે પાતાને આજીવક સંપ્રદાયના તીર્થંકર આળખાવીને પ્રખ્યાત થયા.૨૮૪ ભગવાન સિદ્ધાપુરથી વૈશાલી પધાર્યા, નગરની બહાર ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાનને જોઇને અમેધ બાળકોએ તેમને પિશાચ માન્યા અને તેએ તેમને અનેક યાતનાઓ આપવા લાગ્યા, અકસ્માત તે માથી રાજા સિદ્ધાના સ્નેહી સખા શંખ નૃપતિ નિકળ્યા. તેમણે બાળકીને ६२ કર્યા અને પોતે ભગવાનનુ અભિવાદન કરીને આગળ ચાલી નીકળ્યા.૫ ત્યાંથી ભગવાને વાણિજ્યગ્રામ તરફ વિહાર કર્યાં, વચમાં ગંડકી નદી આવતી હતી, તેને પાર કરવા નૌકામાં બેસીને સામેના કિનારે પહોંચ્યા. નાવિકે ભાડું માગ્યું પણ ભગવાન મૌન હતા. તેણે ક્રેાધિત થઈને ભગવાનને ભાડુ ન આપવાના કારણે તપેલા તવા જેવી રેતી ઉપર ઊભા કરી દીધા. સચાગવશ તે વખતે શંખરાજાની બહેનના પુત્ર ‘ચિત્ર’ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે નાવિક પાસેથી ભગવાનને મુક્ત કરાવી દીધા.૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy