SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનિષ્ક્રમણ सीयाओ पच्चोरुहित्ता सयमेव आहरणमल्लालंकारं ओमुयइ, आहारणमल्लालंकारं ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, सयमेव पंचमुट्ठियं लोयं करित्ता छट्ठेणं भत्तेणं अपाणएणं हृत्युत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूतमादाय एगे अबीए मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइए ॥ १४४ ॥ અર્થ: જ્યાં ઉત્તમ અશેક વૃક્ષ છે ત્યાં પહોંચીને તે અશેક વૃક્ષ નીચે ભગવાનની પાલખી રાખવામાં આવે છે, ભગવાન પાલખીમાંથી નીચે ઊતરે છે, ઊતરીને પોતાના હાથથી હાર વગેરે આભૂષા, પુષ્પાની માળા, અંગુઠીઓ વગેરે અલંકાર ઉતારે છે, ઉતારીને જાતે જ પંચમુષ્ઠિ લાચ કરે છે અર્થાત ચાર મુઠ્ઠીથી માથાના અને એક મુઠ્ઠીથી દાઢી મૂછના લાચ કરે છે, આ પ્રમાણે કેશના લેચ કરીને નિર્જલ છઠ ભક્ત (એ ઉપવાસ) જેમણે કરેલ છે એવા ભગવાન હતેાત્તરા નક્ષત્રના યોગ (ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ) આવતાં જ એક દેવદૃષ્ય વસ્ર લઈને એકલાજ મુડિત થઈને, આગારવાસ ત્યાગીને અણુગાર ધર્મને સ્વીકાર કરે છે, ૧૬૫ વિવેચન ત્રીસ વર્ષની ખીલેલા ફૂલ જેવી ભરયુવાનીમાં રાજ્ય વૈભવને ઠાકર મારીને, ભાગવિલાસને તિલાંજલિ આપીને માગસર વદ દશમના દિવસે વિજ્રમુદ્ભુત માં રાજકુમાર મહાવીર આત્મ-યૅાતિ પ્રજ્જવલિત કરવા માટે, મોટાભાઈ નંદવર્ધનની અનુમતિ મેળવીને ૧૯ જાતેજ આભૂષણે ને દૂર કરે છે, જાતેજ શિરના લાચ કરે છે ૯૧ અને સિદ્ધોને નમસ્કાર કરીને એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે કે “હું સમભાવના સ્વીકાર કરું છું, સ સાવયોગના ત્યાગ કરું છુ, આજથી જીવન પર્યંત માનસિક, વાચિક અને કાયિક સાવદ્ય યાગમય આચરણુ હુ' કરીશ નહિ, કરાવીશ નહિ કે કરતાંને અનુમાદન આપીશ નહિ, પૂર્વત સાવદ્ય આચરણથી નિવૃત્ત થાઉં છું અને મારા પૂર્વકાળના સાવદ્ય જીવનનો ત્યાગ કરું છું.” ૧૯૨ તે પ્રતિજ્ઞાપૂર્વક સર્વ વિરતિ ચારિત્રના સ્વીકાર કરતાં જ ભગવાનને મનઃ પવજ્ઞાનની ઉપલબ્ધિ થઈ, ૧૯૩ તે સમયે ભગવાને એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy