SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ જન્મ મહત્સવ શકે તેવી જાતની વ્યવસ્થા કરવામાં આવી. ખરીદવું અને વેચવું બંધ કરી દેવામાં આવ્યું. કોઈ પણ સ્થાન ઉપર જપ્તી કરનારા રાજપુરૂષોને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. જે કઈ ઉપર કરજ હશે તેનું કરજ સ્વયં રાજા ચૂકવશે, કે જેથી કોઈને પણ કરજ ચૂકવવાની જરૂરતજ ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી. તે ઉત્સવમાં અનેક જાતના અપરિમિત પદાર્થો એકત્રિત કરવામાં આવ્યા. ઉત્સવમાં બધાને અદંડનીય બનાવી દેવામાં આવ્યા, ઉત્તમ નાટક કરનારાઓના નૃત્યેનો પ્રારંભ કરવામાં આવ્યું. ઉત્સવમાં નિરંતર મૃદંગ વાગતાં, તાજી માળાઓ લટકાવવામાં આવી. નગરના તથા દેશના બધા માનવ પ્રમુદિત ક્રીડાપરાયણ થયા. દશ દિવસ સુધી આ જાતને ઉત્સવ ચાલો રહ્યો. મૂજી – तए णं से सिद्धत्थे राया दसाहियाए ठिइपडियाते वट्टमाणीए सइए य साहस्तिए य सयसाहस्सिए य जाए य दाए य भाए य दलमाणे य दवावेमाणे य सइए य साहस्सिए य सयसाहस्सिए य लंभे पडिच्छेमाणे य पडिच्छावेमाणे य एवं वा વિદા ૧૦૦ છે. અર્થ : તે પછી આ દશ દિવસનાં ઉત્સવમાં સિદ્ધાર્થ રાજા સેંકડે. હજારો અને લાખા પ્રકારનાં યાગ (પૂજ-સામગ્રીઓ) ને, દાન અને ભાગ (વિશેષ આપવા યોગ્ય ભાગ) ને આપતા અને અપાવતા, તથા સેંકડો-હજારો અને લાખે પ્રકારની ભેટને સ્વીકાર કરતા અને કરાવતા રહ્યા. મૂ6: तए णं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो पढमे दिवसे ठिइपडियं करेंति, तइए दिवसे चंदसूरस्स दसणियं करिति, छढे दिवसे जागरियं करेंति, एक्कारसमे दिवसे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy