________________
જન્મ મહોત્સવ
૧૪૭
મુષ્ઠિથી કુસ્તી કરનારા મુષ્ઠિથી કુસ્તી કરે, વિદૂષકા લાકાને હસાવે, કૂદનારા કુદીને પેાતાના ખેલ બતાવે, કથાવાચક કથા કરીને જનમનને પ્રસન્ન કરે, સુભાષિત મેાલનારા પાઠકા સુભાષિત ખાલે, રાસક્રીડા કરનારા રાસની ક્રીડા કરે, ભવિષ્ય કહેનારા ભવિષ્ય કહે, લાંબા વાંસ ઉપર ખેલ કરનારા વાંસ ઉપર ખેલ કરે. હાથમાં ચિત્રનું પાટિયુ રાખીને ફરનારા મખ લાકા ચિત્ર બતાવે, તૃણી લોકો તૃણ નામનુ વાદ્ય ખજાવે. તાલ દઇને નાટક દેખાડે, આ પ્રમાણે જનરજન હેતુ નગરમાં બધી વ્યવસ્થા કરો અને બીજા પાસે કરાવેા. આમ કરાવીને હારો ગાડાંઓના ધેાંસરા અને હજારો મુસળ (સાંબેલા) ઊંચે સ્થળે ઊભાં કરા અર્થાત ધોંસરે જુતેલા ખળદોને બંધનમુક્ત કરીને આરામ લેવા દો અને સાંબેલાથી થનારી હિંસાને રોકા, આ બધુ ઉપક્રમ કરીને મારી આજ્ઞા પાછી આપે। અર્થાત્ આ બધુ કાર્ય કરીને મને ખબર આપે.
: -
तए णं ते जगरगुत्तिया सिद्धत्थेनं रन्ना एवं वृत्ता समाणा हट्ठतु जाव हियया करयल जाव पडिसुणित्ता खिप्पामेव कुंडपुरे नगरे चारगसोहणं जाव उस्सवेत्ता जेणेव सिद्धत्थे राया तेणेव उवागच्छंति उवागच्छित्ता करयल जाव कट्टु सत्यस्स रन्नो एयमाणित्तियं पच्चप्पियंति ॥ ९८ ॥
અર્થ : તે પછી સિદ્ધાર્થ રાજાએ જેમને આજ્ઞા આપી હતી તે નગરના ગુપ્તિ-રક્ષકાને (નગરના રક્ષક, કોટવાળ ) ૭૨ અપાર આનંદ થયો, સતાષ થયા, પ્રસન્ન થવાથી તેમનું હૃદય પ્રફુલ્લિત થયું. તેમણે બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વિનયપૂર્વક સ્વીકાર કર્યા, તે પછી તે તરત જ કુંડપુર નગરમાં સર્વપ્રથમ કારાગ્રહને ખેાલીને કેદીઓને મુક્ત કરે છે અને મુસલ ઉઠાવવા છેાડવા સુધીનાં પૂર્વોક્ત બધાં કાર્ય કરે છે, કા કર્યા પછી જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં આવે છે, આવીને બે હાથ જોડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org