SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કલ્પસૂત્ર ૪. લક્ષ્મીને લેવાથી વાર્ષિક દાન દઈને તીર્થકર પદના અપાર ઐશ્વર્યને ઉપયોગ કરશે. પ. માળાને જેવાથી ત્રણ ભુવનના મસ્તક ઉપર ઘારણ કરવા યોગ્ય અર્થાત ત્રિલોકપૂજ્ય બનશે. ૬, ચંદ્રને એવાથી ભવ્યજીવોરૂપી ચંદ્રવિકાસી કમળોને વિકસિત કરનારા થશે અથવા ચંદ્રમા સમાન શાંતિદાયી ક્ષમાધર્મને ઉપદેશ કરશે. ૭. સૂર્યને જેવાથી અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરીને જ્ઞાનને પ્રકાશ ફેલાવશે. ૮, બ્રજાના દર્શનથી ધર્મરૂપી ધ્વજને વિશ્વક્ષિતિજ ઉપર લહેરાવશે અથવા જ્ઞાતકુળમાં બજારૂપ થશે. ૯ કળશને લેવાથી કુળ અથવા ધર્મરૂપી મહેલના શિખર ઉપર તેવો કળશરૂપ થશે. ૧૦. પદ્મસરેવરને જોવાથી દેવનિર્મિત સ્વર્ણકમળ ઉપર બેસનારા થશે. ૧૧. સમુદ્રને જોવાથી સમુદ્રની માફક અનંત જ્ઞાન-દર્શનરૂપ મણિરત્નના ધારક બનશે. ૧૨. વિમાનને જોવાથી વૈમાનિક દેવતાઓના પૂજ્ય બનશે. ૧૩. રત્નરાશિને જોવાથી મણિરત્નથી વિભૂષિત થશે. ૧૪. નિર્ધમ અગ્નિને લેવાથી ધર્મરૂપ સુવર્ણને વિશુદ્ધ અને નિર્મળ કરનારા બનશે. – से वि यणं दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोब्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते विच्छिण्णविपुलबलवाहणे चाउरंतचक्कवट्टी रजवई राया भविस्सइ जिणे वा तिलो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy