SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નફળનું કથન ૧૨૩ अट्ठमाण य राइंदियाणं विइक्कंताणं तुम्हं कुलकेउं कुलदीवं कुलपव्वयं कुलवडिंसयं कुलतिलकं कुलकित्तिकरं कुलनंदिकरं कुलजसकरंकुलाधारं कुलपायवं कुलविविद्धिकरं सुकुमालपाणिपायं अहीणपडिपुन्नपंचिंदियसरीरं लक्खणवंजणगुणोववेयं माणुम्माणप्पमाणपडिपुन्नसुजायसव्वंगसुंदरंगं ससिसोमाकारं कंतं पियदंसणं सुरूवं दारयं पयाहिइ ॥७६ ॥ અર્થ: હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ તે આ ચૌદ મહા સ્વપ્ન જોયાં છે તે મંગળકારી છે. હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયાં છે તે અર્થલાભ કરાવનારાં છે, ભેગને લાભ કરાવનારાં છે, પુત્રને લાભ, સુખને લાભ, રાજ્યને લાભ કરાવનારાં છે, હે દેવાનુપ્રિય! નિશ્ચિતપણે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ અને સાડાસાત દિવસ પસાર થતાં, તમારા કુળમાં વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં પર્વત સમાન, કુળમાં મુગટ સમાન, કુળમાં તિલક સમાન અને કીર્તિ વધારનાર, કુળને સમૃદ્ધિ બક્ષનાર, કુળના વિસ્તાર કરનાર, કુળના આધાર સમાન, કુળના વૃક્ષ સમાન, કુળની વિશેષ વૃદ્ધિ કરનાર, સુકોમળ હાથ અને પગવાળા, હીનતા રહિત, પાંચેય ઈન્દ્રિયોથી પરિપૂર્ણલક્ષણ, વ્યંજને અને ગુણેથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ, સુજાત, સર્વાગ સુંદર, ચંદ્ર સમાન, સૌમ્ય આકૃતિવાળા, કાંત, પ્રિયદર્શી અને સુરૂપ પુત્રને જન્મ આપશે. - વિવેચનઃ સ્વપ્ન પાઠકએ સ્વપ્ન શાસ્ત્રાનુસાર વ્યાખ્યા કરીને ચૌદ મહાસ્વપ્નને પૃથપૃથક અર્થ પણ બતાવ્યો. ૧. ચાર દાંતવાળા હાથીને લેવાથી તે ચાર પ્રકારના ધર્મ (સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ)ને કહેવાવાળે થશે. ૨. વૃષભને લેવાથી ભરત ક્ષેત્રમાં બેધ-બીજનું વાવેતર કરશે. ૩. સિંહને જોવાથી કામદેવ વગેરે ઉન્મત્ત હાથીઓથી ન ભંગાતા ભવ્ય જીવોરૂપી વનનું સંરક્ષણ કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy