________________
સ્વપ્નફળનું કથન
૧૨૫
क्कनायए धम्मवरचक्कवट्टी, तं ओराला णं देवाणुप्पिया ! तिसलाए खत्तियाणीए सुमिणा दिट्ठा जाव आरोग्गतुहिद हाउकल्लाणमंगलकारगा णं देवाणुप्पिया ! तिसलाए खत्तियाળીણ સુમિના વિદ્યા । ૭૬ ॥
અર્થ : તે પુત્ર પણ જ્યારે બાલ્યાવસ્થા પૂરી કરીને, ભણી ગણીને પૂર્ણ જ્ઞાનવાળા થશે અને યૌવનને પ્રાપ્ત કરશે ત્યારે તે શર, વીર અને અત્યંત પરાક્રમી બનશે, તેની પાસે વિરાટ સેના અને વાહન હશે, ચારેય દિશામાં સમુદ્રના અંત સુધી ભૂમંડળના સ્વામી ચક્રવર્તી બનશે અથવા ત્રણ લાકના નેતા ધર્મ ચક્રવતી, ધર્મચક્ર પ્રવર્તન કરનારા જિન તીર્થંકર બનશે. આ રીતે હૈ દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે, અથવા હૈ દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયેલ છે તે આરોગ્યદાયક, તુષ્ટિદાયક, દીર્ઘ આયુષ્યના સૂચક, કલ્યાણ અને મગળકારી છે,
મૂ
तए णं से सिद्धत्थे राया तेसिं सुविणलक्खण पाढगाणं अंतिए एयम सोच्चा निसम्म हट्ट जाव हियए करयल जाव ते सुमिणलक्खणपाढगे एवं वयासी ॥ ७७ ॥
અર્થ તે પછી તે સિદ્ધાર્થ રાજા સ્વપ્નપાઠકા પાસેથી ફળ સાંભળીને, સમજીને અત્યંત પ્રસન્ન થયા, અત્યધિક તુષ્ટ થયા, પ્રસન્નતાથી તેનું હૃદય ફૂલવા લાગ્યું. તેણે હાથ જોડીને સ્વપ્નલક્ષણ પાઠકાને આ પ્રમાણે કહ્યું ઃ–
મૂ
एवमेयं देवाणुप्पिया ! तहमेयं देवाणुप्पिया ! अवितहमेयं देवाप्पिया ! इच्छियमेयं देवाणुप्पिया ! पडिच्छियमेयं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org