________________
૧૧૬
કલ્પસૂત્ર કર્યું. બળિકર્મ કર્યું. કૌતુક (પાળમાં તિલક વગેરે) તથા સરસવ, દહીં, ચિખા, દૂર્વાદિ મંગળોથી માંગલિક કૃત્ય (દુષ્ટ સ્વપ્ન વગેરેનાં ફળને નિષ્ફળ કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપ કૃત્ય કર્યું. ૧૦ રાજ્યસભામાં જવા ગ્ય શુદ્ધ, મંગળરૂપ, ઉત્તમ વસ્ત્ર ધારણ કર્યા. અલ્પ (ભાર) પરંતુ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. માથા ઉપર કપાળે સફેદ સરસવ અને ચોખા વગેરે મંગળ માટે સ્થાપન કર્યા અને પિતાના ઘેરથી નીકળ્યા. મૂ6:--
निग्गच्छित्ता खत्तियकुंडग्गामं नगरं मज्झं मज्झेणं जेणेव सिद्धत्थस्स रनो भवणवरवळिसगपडिदुवारे तेणेव उवागच्छंति, तेणेव उवागच्छित्ता भवणवरवडिसगपडिदुवारे एगयओ मिलंति, एगयओ मिलित्ता जेणेव बाहिरिया उवहाणसाला जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति, उवागच्छित्ता करतलपरिग्गहियं जाव कट्टु सिद्धत्थं खत्तियं जएण विजएणं વાવિંતિ ૬૭.
અર્થ બહાર નીકળીને ક્ષત્રિય કુંડગ્રામ નગરની મધ્યમાંથી પસાર થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે ત્યાં આવીને એકઠા થાય છે, એકઠા થઈને જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે. ત્યાં આવીને હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરીને જય હે, વિજય હો” એ જાતના આશીર્વાદના વચનોથી વધારે છે. મૂ6
तए णं ते सुविणलक्खणपाढगा सिद्धत्थेणं रत्ना वंदियपूइयसक्कारियसम्माणिया समाणा पत्तेयं पत्तेयं पुठ्वण्णत्थेसु भदासणेसु निसीयंति ॥६८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org