________________
૧૧૭
સ્વપ્નફળનું કથન:
અર્થ: તે પછી સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન-લક્ષણ પાઠકેને વંદન કર્ય, તેમની અર્ચના કરી, સત્કાર અને સન્માન કર્યું. પછી તેઓ (સ્વપ્નપાઠક) પૃથક પૃથક્ અગાઉથી ગોઠવવામાં આવેલ ભદ્રાસન ઉપર બેઠા. मूल
तए णं सिद्धत्थे खत्तिए तिसलं खत्तियाणिं जवणियंतरियं ठावेइ, ठावित्ता पुप्फफलपडिपुन्नहत्थे परेणं विणएणं ते सुमिणलक्खणपाढए एवं वयासि-एवं खलु देवाणुप्पिया! अज्ज तिसला खत्तियाणी तंसि तारिसगंसि जाव सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमेयारूवे ओराले जाव चोदस महासुमिणे पासित्ता णं पडिबुद्धा । तं जहा-गय उसम० गाहा । तं एतेसिं चोदसण्हं महासुपिणाणं देवाणुप्पिया! ओरालाणं जाव के मण्णे कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ? ॥६९॥
અર્થ: તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદાની અંદર બેસાડે છે. બેસાડીને હાથમાં ફળ-ફૂલ લઈને વિશેષ વિત્યપૂર્વક સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહે છે:– હે દેવાનુપ્રિયે! નિશ્ચિયપણે આજે ત્રિશલા ક્ષત્રિયાણીએ તથા પ્રકારની ઉત્તમ શય્યા ઉપર શયન કરતાં, અર્ધ નિદ્રાવસ્થામાં આ જાતના ચૌદ મહાન સ્વપ્ન જોયાં છે, જોઈને તે જાગૃત થઈ, તે સ્વપ્ન ગજ, વૃષભ વિગેરે છે. હે દેવાનુપ્રિયો! તે ઉદાર ચોદ મહાસ્વનું શું કલ્યાણકારી ફળ વિશેષ હશે? -- * स्वप्ननु ४थन मूलः
तए णं ते सुमिणलक्खणपाढगा सिद्धत्थस्स खत्तियस्स अंतिए एयमढे सोच्चा निसम्म हट्ठ जाव हियया ते सुविणे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org