SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર અનુસાર તેણે ભગવાન મહાવીર ઉપર પણ તેોલેશ્યા ફેંકી પરંતુ તે તેજેલેશ્યા ભગવાનની આસપાસ ફેરા ફરીને આકાશમાં ઊછળી અને ફરી ગોશાલકના શરીરમા સમાઈ ગઈ, પેાતાની તેોલેશ્યાયી ભગવાનને ભસ્મ થયેલા ન હોઈ ગેાશાલક આકુળ-વ્યાકુળ થઇ ગયા. તે માલ્યા—“ હું કાશ્યપ ! તું છ માસમાં પિત્ત અને દાહજવરથી પીડાઈને મરી જઇશ.” ૬૮ મહાવીરે કહ્યું : ‘ગોશાલક! હું તેા હજી સેાળ વરસ સુધી ગધહસ્તીની માફક આ ધરતી ઉપર વિચરણ કરીશ પર ંતુ યાદ રાખજે, તું પાતે સાત રાતમાં પિત્ત–જવરથી પીડાઈને છદ્મસ્થ અવસ્થામાં જ કાળ કરીશ.” ભગવાનની આ ભવિષ્યવાણી સિદ્ધ થઈ, તેોલેશ્યાના પ્રભાવથી ભગવાન મહાવીરને પણુ છ માસ સુધી પિત્તજવર અને રક્તાતિસાર થઇ ગયા હતા. ૧૧- કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તી કરના એવા અતિશય હાય છે કે તે જ્યાં કયાંક રહે છે ત્યાં અને તેની આસપાસ સા ોજન સુધી કોઇ પણ જાતના વૈરભાવ, મરકી, રાગ, કે દુર્ભિક્ષ વગેરે ઉપદ્રવ થતા નથી, ૧૧૯ પરંતુ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી અને તેમના જ સમવસરણમાં આવેા ઉપસર્ગ થયા કે જે આશ્ચય છે, (૨) ગર્ભાપહરણ :– બીજું આશ્ચર્ય ગર્ભાપહરણ છે, તીર્થંકરાના ગર્ભનું અપહરણ થતું નથી પર ંતુ શ્રમણ ભગવાન મહાવીરનું થયું. દિગ’બર પરંપરા પ્રસ્તુત ઘટના માન્ય કરતી નથી પરંતુ શ્વેતાંબર પરંપરાના માનનીય આગમામાં તેના સ્પષ્ટ ઉલ્લેખ છે, આચારાંગ, ॰ સમવાયાંગ, સ્થાનાંગ, ૧૨ આવશ્યકનિયુક્તિ ૧૨૩ વગેરેમાં સ્પષ્ટ વર્ણન છે કે શ્રમણ ભગવાન મહાવીરને ખ્યાસી (૮૨) રાત્રિદિવસ પસાર થયા પછી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં લઈ જવામાં આવ્યા. ભગવતી સૂત્રમાં દેવાન દા બ્રાહ્મણીના પરિચય આપતાં ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું : “હે ગૌતમ! દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે,''૧૨૪ જૈનાગમાની માફક વૈદિક પરંપરામાં પણ ગર્ભ – પરિવર્તન વિધિઓના ઉલ્લેખ છે, કંસ જ્યારે વસુદેવના સતાનાને સમાપ્ત કરી નાખતા Jain Education International ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy