SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પા ગર્ભ સંહરણ : શની વિચારણા શકની વિચારણા મૂ6: तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वजपाणी पुरंदरे सतक्कत सहस्सक्खे मघवं पाकसासणे दाहिणड्ढलोगाहिवई बत्तीसविमाणसयसहस्साहिवई एरावणवाहणे सुरिंदे अरयंबरवत्थधरे आलइयमालमउडे नवहेमचारुचित्तचंचलकुंडलविलिहिजमाणगडे भासुरबोंदी पलंबवणमालधरे सोहम्मकप्पे सोहम्मवडिंसए विमाणे सुहम्माए समाए सक्कंसि સાસરિ નિસUજે ૧૨ અર્થ: તે કાળે તે સમયે શક્ર, દેવેન્દ્ર, દેવરાજ, વજાપાણિ પુરંદર શતતુ, સહસ્ત્રાક્ષ, મઘવાન, પાકશાસન, દક્ષિણાધકાધિપતિ, બત્રીસ લાખ વિમાનોને સ્વામી, ઐરાવત નામના હાથી ઉપર બેસનાર સુરેન્દ્ર રજરહિત શ્રેષ્ઠ ઉત્તમ વસ્ત્રો ધારણ કરનાર, માળા અને મુગટથી સુશોભિત શરીરવાળા અને જેના કમળ કપાળ નવાંજ ઘડાયેલા સુંદર ચંચળ ચિત્ર વિચિત્ર અને ચલાયમાન સ્વર્ણમય કુંડલ યુગલની પ્રભાથી પ્રદીપ્ત છે, જે વિરાટ ઋદ્ધિ અને ધ્રુતિને ધારણ કરનાર છે, મહાબળવાન અને મહાયશસ્વી છે, જેના ગળામાં લટકતી એવી સુંદર વનમાળા છે, જે સૌધર્મ દેવલોકના સૌધર્માવલંસક વિમાનની સુધર્મા સભામાં શક્ર નામના સિંહાસન પર બેઠા છે. વિવેચનઃ ભારતીય સાહિત્યમાં ઈન્દ્રના સહસ્ત્ર નામ પ્રસિદ્ધ છે. જૈન બૌદ્ધ અને વૈદિક આ ત્રણે પરંપરાઓમાં ઈન્દ્રના સંબંધમાં ચર્ચાઓ છે. પ્રસ્તુત સૂત્રમાં ઈન્દ્રના અનેક નામાંથી કેટલાક વિશિષ્ટ નામને અહીં ઉલ્લેખ કરેલ છે. શક્ર નામના સિંહાસન ઉપર બેસવાને કારણે અથવા સામર્થ્યવાન હેવાથી તે શક્ર કહેવાય છે. દેવતાઓની મધ્યમાં પરમ ઐશ્વર્યયુક્ત હોવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy