SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર मूलः तएणं सा देवाणंदा माहणी उसभदत्तस्स माहणस्स अंतिए एयम सोच्चा णिसम्म हट्टतुट्ट जाव हियया करयलपरिगहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कटु उसमदत्तं माहणं एवं वयासी ॥ ११॥ અર્થ: ત્યાર પછી તે દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત બ્રાહ્મણ પાસેથી સ્વપ્નાના ફળ સાંભળીને અને સમજીને ખૂબ હર્ષિત થઈ, હષ્ટતુષ્ટ બનીને દશ આંગળીને સાથે ભેગી કરી આવર્તન દઈને અર્થાત માથે અંજલિ લગાડી ત્રષભદત્ત બ્રાહ્મણને કહેવા લાગી. मूलः एवमेयं देवाणुप्पिया! तहमेयं देवाणुप्पिया ! अवितहमेयं देवाणुप्पिया! असंदिद्धमेयं देवाणुप्पिया! इच्छियमेयं देवाणुप्पिया! पडिच्छियमेयं देवाणुप्पिया! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया! सच्चे णं एसमटे से जहेयं तुब्भे वयह त्ति कटु ते सुमिणे सम्म पडिच्छइ, ते सुमिणे सम्म पडिच्छित्ता उसभदत्तेणं माहणेणं सद्धिं ओरालाई माणुस्सगाई भोगभोगाइं भुंजमाणी विहरइ ॥ १२॥ અર્થ: હે દેવાનુપ્રિય! આપે જે સ્વપ્નને અર્થ પ્રતિપાદન કરેલ છે તે સર્વથા સત્ય છે અતિથ્ય સાચો) છે, ઈચ્છિત (ઈચ્છવા યોગ્ય) છે, પ્રતીચ્છિત છે. હે દેવાનુપ્રિય! તે અર્થ સત્ય છે કે જે આપ કહે છે. હું તે સ્વપ્નોનાં ફળને માન્ય કરું છું. ત્યાર પછી દેવાનંદા ત્રષભદત્ત બ્રાહ્મણની સાથે માનવસંબંધી શ્રેષ્ઠ સુખાનો ઉપભેગ કરતી વિચારવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy