________________
સ્વાધ્યાય -૩
૧. ત્રસ જીવોના મુખ્ય ભેદ લખો.
૨. બેઇન્દ્રિથી માંડીને ચઉરેન્દ્રિય સુધીના જીવોના પાંચ પાંચ નામ
લખો.
૩. પંચેન્દ્રિય જીવોના મુખ્ય પ્રકાર વિગત સાથે લખો.
૪. નરકની ભૂમિનો વાસ લખો.
૫. તિર્યંચ પંચેન્દ્રિય જીવોના પ્રકારો લખો.
૬. જગતના જીવોના જન્મના પ્રકાર વિગત સાથે લખો.
૭. મનુષ્યના ભેદની વિગત લખો.
૮. કર્મભૂમિ તથા અકર્મભૂમિનો તફાવત લખો.
૯. દેવલોકના મુખ્ય પ્રકાર લખો.
૧૦. સંસારી જીવના કુલ ભેદ લખો.
૧૧. સિધ્ધલોક વિષે તથા તેના ગુણો વિષે લખો.
૧૨. સિધ્ધના પ્રકારો વિગત સાથે લખો.
સ્વાધ્યાય - ૪
૧. નવતત્ત્વના નામ વિગત સાથે લખો.
૨. નવતત્ત્વના વિચાર વિવેકના પ્રકારો લખો (હેયાદિ)
૩. સંસારી જીવના પ્રકારો લખો.
Jain Education International
૪. અજીવ તત્ત્વના પ્રકારો વ્યાખ્યા સહિત લખો.
૫. પુદગલના વર્ણાદિનો કોઠો લખો.
For Private & Personal Use Only
www.jainelibr1089