________________
૬. પુણ્યબંધના હેતુઓ લખો.
૭. પાપબંધના હેતુઓ લખો.
૮. આશ્રવ શું છે તેની વિગત લખો.
૯. સંવરના પ્રકારો લખો.
૧૦. નિર્જરાના પ્રકારો લખો.
૧૧. કર્મબંધના ચાર તથા આઠ પ્રકારો લખો.
૧૨. આઠ કર્મના બંધના કારણો લખો.
૧૩. મોક્ષ તત્ત્વ વિષે લખો.
૧૪. ઘાતિ અતિ કર્મો વિષે લખો.
સ્વાધ્યાય -૫
૧. લેશ્યાના નામ અને સ્વરૂપ લખો.
૨. સમ્યગ્દર્શનના લક્ષણો વિગતથી લખો.
૩. સમ્યગ્દર્શનના આઠ ગુણો વિગતથી લખો.
૪. જીવસૃષ્ટીનું પરિજ્ઞાન શા માટે ? પાંચ લીટી લખો
૫. ચાર ઉત્તમ અને દુર્લભ વસ્તુ વિષે લખો. પાંચ લીટી
૬. આ અભ્યાસથી તમને શું ફાયદો થયો ? પાંચ લીટી લખો
૭. અહિંસા ધર્મનું પાલન કેમ કરશો ? દસ લીટી લખો. ૮. મનુષ્ય જન્મનું કર્તવ્ય શું છે. દસ લીટી લખો.
Jain Education International
事
For Private & Personalove Only
www.jainelibrary.org