________________
[८९१] सुविदितयोगैरिष्टं, क्षिप्तं मूढं तथैव विक्षिप्तम् ।
एकाग्रं च निरुद्धं, चेतः पञ्चप्रकारमिति ॥ ३ ॥ મૂલાર્થ : યોગને સારી રીતે જાણનારા (યોગીઓ) એ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત એકાગ્ર અને નિરુદ્ધ એ પાંચ પ્રકારનું ચિત્ત જાણ્યું છે.
ભાવાર્થ : આત્મસ્વરૂપ યોગને જાણનારા યોગીઓએ ચિત્તને ઉપરોક્ત પાંચ પ્રકારે જાણ્યું છે.
ક્ષિપ્ત = રાગાદિમાં મગ્ન, મૂઢ = આલોક પરલોકના હિતના વિવેક રહિત. વિક્ષિપ્ત = રક્ત-વિરક્ત ભાવથી મિશ્ર એકાગ્ર = સમાધિમાં સ્થિર
નિરુદ્ધ = બાહ્ય વિષયથી મુક્ત, સ્વભાવમાં સ્થિર પાંચ પ્રકારના મનને વિસ્તારથી સમજાવે છે. [૨૨] વિષષત્તેિપુર, પુર સ્થિતેપુરનિશિતરનસી/
सुखदुःखयुग्बहिर्मुख-माम्नातं क्षिप्तमिह चित्तम् ॥ ४ ॥ મૂલાર્થ : કલ્પિત અને સન્મુખ રહેલા વિષયોમાં રાગ વડે સ્થાપન કરેલું સુખ અને દુઃખથી યુક્ત તથા અધ્યાત્મથી બહિર્મુખ એવા ચિત્તને અહીં ક્ષિપ્ત નામ કહેલું છે.
ભાવાર્થ : આ શ્લોકમાં ક્ષિપ્ત ચિત્તને વિશેષ પ્રકારે બતાવેલ છે. જેનું મન કેવળ ઇન્દ્રિયના વિષયોને ભોગવ્યા હોય તેની સ્કૃતિની કલ્પના કરે છે, કે ભાવિમાં મળવાના વિષયોની કલ્પનામાં રાચે છે. કાં તો વર્તમાનમાં મળેલા વિષયોમાં મગ્ન થાય છે, વળી તે તે વિષયોમાં અનુકૂળતા મળે સુખ માને છે, અને પ્રતિકૂળતા મળે તો દુઃખ માને છે, એવા પરાવલંબી ચિત્તની દશા કેવળ બહારના પદાર્થોમાં જ ભ્રમણ કરવાની હોવાની તે બહિર્મુખ ચિત્તને ક્ષિપ્ત નામ આપ્યું છે. આવા ચિત્તવાળો જીવ પરિભ્રમણને પામે છે. [s૬૨] શોધિિમનિમર્તા, વિરુદ્ધનુ વત્તોમૂના /
कृत्याकृत्यविभागा-सङ्गतमेतन्मनो मूटम् ॥ ५ ॥
૪૩૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org