________________
વ્યુત્પત્તિ, પ્રતિપક્ષી હેતુ અને વિસ્તારવાળા સ્યાદ્વાદની વાણીથી રચાયેલા જિનાગમને જાણીને અમે કોઈ પણ ઠેકાણે વ્યાપને ભજનારા થતી નથી.
ભાવાર્થ: આવા ઉત્કૃષ્ટ જૈનાગમની રચના સ્વાનુભવના આધારે થઈ છે. ભ્રાંતિરહિત જ્ઞાન વડે આગમ અને આત્મ અનુભવના આશ્રયથી સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. આથી અ૫ મતિવાળાને અત્યંત આશ્ચર્યકારી છે. અલ્પજ્ઞને ન સમજાય તે સ્વાભાવિક છે. [is] મૂર્ત સર્વવતસ્ય વિવિત, નૈનેશવર શાસનY /
तस्मादेव समुत्थितैर्नयमतैः, तस्यैव यत्खण्डनम् ॥ एतत्किञ्चन कौशलं कलिमलच्छन्नात्मनः स्वाश्रिताम् ।
शाखां छेत्तुमिवोद्यतस्य कटुकोदाय तार्थिनः ॥ १३ ॥ મૂલાર્થઃ સર્વ વચનને પ્રાપ્ત થયેલા અભિપ્રાયનાં મૂળભૂત આ જિનેશ્વરનું શાસન પ્રસિદ્ધ છે. તે જિનાગમથી જ ઉત્પન્ન થયેલા નયના મતો વડે તેનું જ જે ખંડન કરવું, તે તો પોતાના આશ્રયરૂપ શાખાને છેદવા ઉદ્યમવંત થયેલા માણસની જેમ પાપમયથી આચ્છાદિત થયેલા તસ્કૃર્થીઓની તુચ્છ કુશળતા કટુ (અનિષ્ટ) રૂપને માટે છે.
ભાવાર્થ : સર્વશાસ્ત્રવચનોના કથનોનું મૂળ જિનવાણી છે. તેમાં વિવિધ પ્રકારના નિયમો છે, તે જ કોઈ એક નય વડે તેનું ખંડન કરવું તે અનર્થકારી છે. અર્થાત્ જે શાખા પર આસન છે તેને જ છેદવા જેવી મૂર્ખાઈ છે. જેને જૈનાગમની વિશાળતાનો બોધ હિતકારી છે. તેને જ એક નયમાં પૂરવો તે અનર્થ છે. [८८७] त्यक्तवोन्मादविभज्यवादरचनामाकर्ण्य कर्णामृतम् ।
सिद्धान्तार्थरहस्यवित् क्व लभतामन्यत्र शास्त्रे रतिम् ॥ यस्यां सर्वनया विशन्ति न पुनर्व्यस्तेषु तेष्वेव या ।
मालायां मणयो लुठन्ति न पुनर्व्यस्तेषु मालापि सा ॥ १४ ॥ મૂલાર્થ: ત્યાગ કરેલા ઉન્માદવડે વિભાગ કરવાને યોગ્ય એવી વાદ રચનારૂપ કર્ણામૃતને સાંભળીને સિદ્ધાન્તના અર્થના રહસ્યને જાણનાર પુરુષ બીજા કયા શાસ્ત્રમાં પ્રીતિ પામે ? કે જે રચનામાં
આગમસ્તુતિ અધિકાર : ૪૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org