________________
[३१] शान्तो दान्तः सदा गुप्तो मोक्षार्थी विश्ववत्सलः ।
निर्दम्भां यां क्रियां कुर्यात् साऽध्यात्मगुणवृद्धये ॥ ७ ॥ મૂલાર્થ શાંત, દાંત, નિરંતર ગુપ્ત, મોક્ષનો અર્થી અને જગવત્સલ એવો ઉત્તમ મનુષ્ય નિર્દભ ક્રિયાને આચરે છે, તે અધ્યાત્મગુણની વૃદ્ધિને માટે થાય છે.
ભાવાર્થ : કષાયના ઉદયને શમાવવાવાળો શાંત, મન અને ઈન્દ્રિયોનું દમન કરનારો દાંત, મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થનારો નિરંતર ગુપ્ત. સકલ કર્મના ક્ષયરૂપ મોક્ષનો અર્થી, સમગ્ર વિશ્વના જીવોનું કલ્યાણ ઇચ્છનારો વત્સલ, આવો ઉત્તમ મનુષ્ય શુદ્ધ આચરણ વડે, આવશ્યકાદિ ક્રિયા-અનુષ્ઠાનો સરળ ચિત્તથી કરે છે, તે સર્વ ક્રિયા અધ્યાત્મરૂપ નિષ્કામ ક્રિયાદિક ગુણોની વૃદ્ધિ કરે છે. [૩૨] મત gવ બનઃ પૃથ્વોત્પન્નસંજ્ઞઃ પિકૃષિઃ |
साधुपार्वं जिगमिषुर्धम्मं पृच्छन् क्रियास्थितः ॥ ८ ॥ [૨૩] તિપિસ્ટ સુનનું પૂર્વ, પ્રતિપરાશ વર્ણનમ્ |
श्राद्धो यतिश्च विविधोऽनन्तांशक्षपकस्तथा ॥ ९ ॥ [३४] दङ्मोहक्षपको मोहशमकः शान्तमोहकः ।।
क्षपकः क्षीणमोहश्च जिनोऽयोगी च केवली ॥ १० ॥ મૂલાર્થ : એ જ કારણથી ભવ્ય જીવ પ્રશ્નની બુદ્ધિવાળો, ધર્મના પ્રશ્નનો ઈચ્છક, સાધુ સમક્ષ જવાની ઈચ્છાવાળો, ધર્મને પૂછતો વિનયાદિ ક્રિયાવાન, ધર્મેચ્છક પૂર્વે પ્રાપ્ત કરેલા સમ્યમ્ દર્શનને સંપાદન કરતો, શ્રાદ્ધ, યતિ, ત્રણ પ્રકારનો અનંતાંશક્ષપક, દર્શન મોહશમક, મોહનીયનો ક્ષપક, શાંત મોહ ક્ષપક, ક્ષીણમોહ. સયોગી કેવળી, અયોગી કેવળી એમ અગ્યાર ગુણ શ્રેણી જાણવી.
ભાવાર્થ : નિષ્કામભાવે અધ્યાત્મભાવના કરતા તે સાધકને પ્રશ્ન થાય છે કે :
ધર્મરૂપી તત્વનું સ્વરૂપ શું હશે ? શુદ્ધ બુદ્ધિથી થયેલો આવો પ્રશ્ન પણ અસંખ્ય ગણી સકામ નિર્જરાને પામે છે. વળી તે સાધક
સાર્થ એ જ કારણ
જવાની ઇચ્છા
મિ દર્શનને
ર૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org