________________
[૭૨] વાનગૃગુસૂત્રતો મતનમૂ, વેન્તિનાં સદા !
साङ्ख्यानां तत एव नैगमनयाद, योगश्च वैशेषिकः ॥ शब्दब्रह्मविदोऽपि शब्दनयतः, सर्वनयैर्गुम्फिता ।
जैनी दृष्टिरितीह सारतरता, प्रत्यक्षमुवीक्ष्यते ॥ ६ ॥ મૂલાર્થઃ બૌદ્ધનો મત ઋજુસૂત્ર નયમાંથી થયો છે, વેદાંતીઓનું દર્શન-સંગ્રહનયને આશ્રયીને થયું છે, સાંખ્યોનો મત પણ તે સંગ્રહનયથી જ થયો છે, યોગ તથા વૈશેષિકનો મત નૈગમ નથી થયો છે, તથા શબ્દને જ બ્રહ્મ માનનારા મીમાંસકોનો મત શબ્દનયમાંથી થયો છે પરંતુ જૈન દર્શન તો સર્વનયો વડે ગુંફિત છે, તેથી આ જૈન દર્શન વિશેની અત્યંત શ્રેષ્ઠતા પ્રત્યક્ષ જ દેખાય
ભાવાર્થ જૈનાગમની વિશાળતા અને મધ્યસ્થતા અદ્ભુત છે. સાંખ્ય, બૌદ્ધાદિ મતમાં નયના એકાંત પક્ષ હોય છે. જ્યારે જૈનાગમના વિવિધ નયોમાં તે દરેકના એકાંત મતનો સમન્વય થાય છે.
બૌદ્ધમત : વર્તમાનમાં ઉત્પન્ન થયેલી અવસ્થાને માને છે. ઋજુસૂત્ર નય
વેદાંત – અદ્વૈત : માત્ર જ્ઞાન સ્વરૂપ આત્માને સ્વીકારે છે. સંગ્રહનય સાંખ્ય : આત્માને ફૂટસ્થ નિત્ય શુદ્ધ માને છે. – સંગ્રહનય નૈયાયિક : સામાન્ય અને વિશેષધર્મને ભિન્ન માને છે – નૈગમનય
જૈમિની : વેદવચનને બ્રહ્મરૂપ માને છે. સર્વજ્ઞનો અભાવ માને છે – શબ્દનય
આમ દરેક દર્શન એક નયનો આશ્રય કરનારા છે તેથી તત્ત્વની સમગ્રતાને ન્યાય મળતો નથી. પણ જિનવચન સમગ્ર નયોવડે ગૂંથાયેલા છે. તેથી સર્વમતોમાં તેનું શ્રેષ્ઠપણું પ્રત્યક્ષ છે. ૦િ] ઉષ્માં નામ પરોતિ રહેન, નૈવ નિવિની !
नाब्धि सिन्धुजलप्लवः सुरगिरि, ग्रावा न चाभ्यापतन् ॥ एवं सर्वनयैकभावगरिमस्थानं जिनेन्द्रागमम् । तत्तदर्शनसङ्कथांशरचनारुपा न हन्तुं क्षमा ॥ ७ ॥
આગમસ્તુતિ અધિકાર : ૪૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org