________________
છે. અને જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. [૪૨] તસ્મા જ્ઞાનમય શુદ્ધસ્તપસ્વી માનિ |
शुद्धनिश्चयतस्त्वेषा सदा शुद्धस्य कापि न ॥ १६५ ॥ મૂલાર્થ: તેથી કરીને જ્ઞાનમય શુદ્ધ તપસ્વી ભાવનિર્જરારૂપ છે, અને શુદ્ધ નિશ્ચયનયથી સદાશુદ્ધને એટલે સિદ્ધને બિલકુલ નિર્જરા નથી.
ભાવાર્થ જ્ઞાનમય, તત્ત્વના બોધયુક્ત, નિસ્પૃહ તપસ્વી આત્મશુદ્ધિમય હોવાથી તે ભાવનિર્જરા છે, શુદ્ધ નિશ્ચયનયથી સિદ્ધને તો દ્રવ્ય કે ભાવનિર્જરા નથી.
હવે બંધ તત્ત્વનું લક્ષણ કહે છે. [८४३] बन्धः कर्मात्मसंश्लेषो द्रव्यतः स चतुर्विधः ।
તત્વષ્યવસાયત્મિ માવતરૂં પ્રદર્તિતઃ + 9૬૬ મૂલાર્થઃ કર્મની સાથે આત્માનો જે સંશ્લેષ તે બંધ કહેવાય છે. તે બંધ દ્રવ્યથી ચાર પ્રકારનો છે, અને ભાવથકી તો તે બંધના હેતુરૂપ અધ્યવસાયના સ્વરૂપવાળો કહેલો છે.
ભાવાર્થ ? આત્મા સાથે કર્મપુદ્ગલરાશિનો સંબંધ થવો તે બંધ છે, તે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશથી ચાર પ્રકારે છે. એ બંધ પુદ્ગલ સાથેનો હોવાથી આત્માનો નથી. અને ભાવથી આત્મામાં રાગાદિ પરિણામ તે આત્માના જ હોવાથી આત્માને બંધરૂપ કહ્યો છે. પરંતુ પુદ્ગલ આશ્રયીને બંધ આત્માને કહ્યો નથી. [८४४] वेष्टयत्यात्मनाऽऽत्मानं यथा सर्पस्तथाऽसुमान् ।
તત્તમઃ પરતો વનાત્યાત્માનમાત્મના છે ૧૬૭ | મૂલાર્થ જેમ સર્પ પોતાના દેહવડે પોતાના દેહને વટે છે. તેમ પ્રાણી પણ તે તે ભાવે કરીને પરિણામ પામ્યો છતાં પોતાના જ આત્મા વડે પોતાના આત્માને બાંધે છે.
ભાવાર્થ : જેમ સર્પ પોતાના જ દેહ વડે (કાંચળી) પોતાના જ શરીરને વટે છે. તેમ આત્મા સ્વયં પોતાના જ રાગાદિ પરિણામ વડે ગ્રહણ કરેલા કર્મના રાશિ વડે પોતાને બાંધે છે.
છે તે પ્રકૃતિ અાત્મા સાથે કાપવાળો કલા ભાવથી વાય
આત્મજ્ઞાનાધિકાર : ૪૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org