________________
ભાવાર્થ : જે તપસ્વી કર્મોને ક્ષય કરનાર-જ્ઞાન જ તપ છે, એમ જાણતો નથી તે આત્મા ગમે તેવા તપ કરે તો પણ સકામ નિર્જરા કરતો નથી. અર્થાત્ બાહ્યતપ એ મુક્તિનું કારણ નથી પરંતુ અંતરંગ જ્ઞાન સ્વરૂપ ઉપયોગરૂપ તપ મુક્તિનું કારણ છે. [५३९] अज्ञानी तपसा जन्मकोटिभिः कमयन्नयेत् ।
મત્તે જ્ઞાનાપોયુવતતા સોનૈવ સંત ૧૬ર / મૂલાર્થ : અજ્ઞાની જીવ જે કર્મોનો તપસ્યા દ્વારા કોટી જન્મ કરીને નાશ કરે. તે કર્મનો જ્ઞાનતપ કરીને યુક્ત મુનિ ક્ષણવારમાં નાશ કરે છે.
ભાવાર્થ : તત્ત્વબોધરહિત તપસ્યા વડે કોટી જન્મ પણ જે કર્મોનો નાશ થતો નથી તે કર્મોનો જ્ઞાનરૂપી તપ વડે ક્ષણ વારમાં નાશ થાય છે. [८४०] ज्ञानयोगस्तपः शुद्धमित्याहुर्मुनिपुङ्गवाः ।
તસ્મારિવારિત સ્થાપિ વર્ષનો પુતે સાઃ | ૧૨ / મૂલાર્થ : જ્ઞાનયોગરૂપી તપસ્યા જ શુદ્ધ છે, એમ શ્રેષ્ઠ મુનિઓ કહે છે, કારણ કે તેનાથી નિકાચિત કર્મોનો ક્ષય થાય છે. - ભાવાર્થ શ્રેષ્ઠ મુનિઓ જ્ઞાનયોગ સહિત તપથી કર્મની નિર્જરા કરે છે. જ્ઞાનયોગ વડે નિકાચિત કર્મોનો ક્ષય થતાં શિથિલ બંધવાળા કર્મોનો પણ ક્ષય થાય છે. વાસ્તવમાં તપ નિર્જરાનું કારણ ત્યારે જ બને છે કે જ્યારે તે તપ જ્ઞાનરૂપ ઉપયોગયુક્ત હોય. [८४१] यदिहाऽपूर्वकरणं श्रेणिः शुद्धा च जायते ।
ધ્રુવઃ સ્થિતિશયસ્તત્ર સ્થિતાનાં પ્રાળા . ૦૬૪ / મૂલાર્થ : કારણ કે આ જ્ઞાનયોગરૂપ તપને વિષે અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણિ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાં રહેલા મુનિઓની પૂર્વ કર્મોની સ્થિતિનો ક્ષય અવશ્ય થાય છે.
ભાવાર્થ જ્ઞાનયોગને જ શુદ્ધ તપ કહ્યો છે કારણ કે જ્ઞાનયોગમાં જ ઉલ્લસિત અધ્યવસાય અપૂર્વકરણ અને કષાયના ઉદય રહિત શુદ્ધ શ્રેણિ પ્રાપ્ત થાય છે. ત્યાં જ ઘાતી કર્મોનો નાશ થઈ જ જાય
તપને વિષે એપ
કર્મોની સ્થિતિ ઉત્પન થાય છે, તે
૪૦૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org