________________
નિશ્ચયનયથી તેમને સંવર કહ્યા નથી. કારણ કે આ બાહ્ય સાધનો તો અભવ્યાદિ પણ સેવે છે, છતાં તેમનો મોક્ષ થતો નથી. [૧૨] વિશિરા વાવનુસ્વાન્તપુરનાસ્તિકત્તવિદાઃ |
ये तु ज्ञानादयो भावाः संवरत्वं प्रयान्ति ते ॥ १४२ ॥ મૂલાર્થ : જે વાણી શરીર અને મનના વિશિષ્ટ પુદ્ગલો છે. તે ફળને વહન કરનારા નથી. પણ જે આત્માના જ્ઞાનાદિક ભાવો છે, તે સંવરપણાને પામે છે.
ભાવાર્થ: આત્માના જ્ઞાનાદિક ભાવો, ચૈતન્યનાં પરિણામો, સંવરપણાને પામે છે, તેથી કર્મનો વિરોધ થાય છે, પણ મનાદિયોગો કે જે પુદ્ગલ સ્વરૂપ છે, તેની બાહ્યક્રિયાથી સંવર થતો નથી. [૨૦] જ્ઞાનાદિમાવયુવતેષ ગુમયોગોખું તમતમ્ |
સંવરä સમારોથ અને વ્યવહારિખઃ | 9૪રૂ છે. મૂલાઈ : જ્ઞાનાદિક પરિણામે કરીને યુક્ત એવા શુભયોગોને વિષે તેમાં રહેલા સંવરપણાનો આરોપ કરીને વ્યવહારને જાણનારા પુરુષો ગર્વવાળા થાય છે.
ભાવાર્થ : સંવરતત્ત્વ વાસ્તવમાં આત્માના જ્ઞાનાદિ ભાવો છે. તેને વ્યવહારનયવાળા શુભયોગોમાં પ્રવૃત્ત વ્યાપારોમાં તેની ક્રિયામાં, જ્ઞાનાદિક ભાવનો – સંવરપણાનો આરોપ કરીને અમે ધર્મ કરીએ છીએ તેવો ગર્વ લે છે.
નિશ્ચયનય કહે છે કે જો જ્ઞાનાદિભાવ યુક્ત બાહ્ય ક્રિયા સંવર બનતી હોય તો, અને તે સિવાય બાહ્યક્રિયા સંવર ન બનતી હોય તો જ્ઞાનાદિ ભાવોને જ સંવર માનો. [૨૧] પ્રશસ્તરીયુત્તેવું ચારિત્રાવિશ |
शुभाश्रवत्वमारोप्य फलभेदं वदन्ति ते ॥ १४४ ॥ મૂલાર્થઃ પ્રશસ્ત રાગવડે યુક્ત એવા ચારિત્રાદિક ગુણોને વિષે પણ શુભ આશ્રવપણાનો આરોપ કરીને તેઓ ફળના ભેદ કહે
આત્માશાનાધિકાર : ૩૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org