________________
ભોક્તા નથી. પરંતુ ઈષ્ટ અનિષ્ટ વસ્તુને વિષે રાગ અને દ્વેષના પરિણામનો કર્તા છે.
ભાવાર્થ: જેમ અજીવ કે પુદ્ગલ આશ્રિત વસ્તુનો આત્મા કર્તા નથી. તેમ પુણ્યપાપનો કર્તા નથી. પણ ઈષ્ટ-અનિષ્ટ વસ્તુને વિષે થતા રાગ દ્વેષના પરિણામનો કર્તા છે. કારણ કે તે જીવમાં અજ્ઞાનવશ ઉત્પન્ન થાય છે. [૭૪] રચતે હેરિ વર્ષેગુ તત્તાવિતઃ |
માત્મા યહા તલા વર્ષ માહાત્મનિ યુક્ત છે 999 છે. મૂલાર્થ: આત્મા તે તે કાર્યના વિકલ્પથી પદાર્થોને વિષે રાગ પામે છે કે દ્વેષ પામે છે ત્યારે ભ્રમથી આત્માને વિષે કર્મ જોડાય
ભાવાર્થ ? જ્યારે આત્મા વિષય સ્વરૂપ મોહને લીધે તે તે કાર્યોના વિકલ્પથી રાગદ્વેષ કરે છે ત્યારે આત્મા કર્મોથી જોડાય છે. મોહવશ જીવને ભ્રમ પેદા થાય છે. અમુક પદાર્થો મને સુખમય છે અને અમુક પદાર્થો મને દુઃખ આપનારા છે. [७८९] स्नेहाभ्यक्ततनोरङ्गं रेणुना श्लिष्यते यथा ।
શહેવાનુવિચ વર્મવન્યસ્તથા મતઃ || ૧૧૨ / મૂલાર્થ: જેમ જેના શરીર પર તેલ વડે મર્દન કર્યું હોય, ' ત્યારે અંગ પર રજ ચોંટી જાય છે તેમ રાગદ્વેષથી વ્યાપ્ત થયેલા જીવને કર્મનો બંધ માનેલો છે.
ભાવાર્થ : જેમ તેલ વડે મર્દન કરેલા શરીરને રજ ચોંટી જાય છે તેમ રાગદ્વેષ પરિણામવાળા જીવને ક્રિયાથી ઉત્પન્ન થયેલા કર્મનો બંધ કહેલો છે. કષાયરહિત શુદ્ધાત્માને કર્મ બંધ છે નહીં. [७९०] लोहं स्वक्रिययाऽभ्येति भ्रामकोपलसनिधौ ।
यथा कर्म तथा चित्रं रक्तद्विष्टाऽऽत्मसनिधौ ॥ ११३ ॥ મૂલાર્થ : જેમ લોઢું પોતાના વ્યાપાર કરીને ભ્રમણ (ચમક) પાષાણની સમીપે આવે છે, તેમ રાગ કે દ્વેષી આત્માની સમીપે વિચિત્ર પ્રકારના કર્મ પોતાની જાતે જ આવે છે.
આત્માશાનાધિકાર ઃ ૩૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org