________________
ભાવાર્થ : જીવ પોતાના શુભાશુભ કર્મોના ઉદયે જ અનુકંપાથી દાન કરે છે, તે જીવ પોતાના જ શુભોપયોગ રૂપ દાન કરે છે, અને બીજા ઉપરના અભાવથી પોતે જ પોતાના શુભોપયોગનું હરણ કરે છે. કર્મોદયને લીધે સ્વ:ક્રિયામાં જીવોનો શું ઉદ્યમ છે ? [૭] વાતામ્યાં તું માવાસ્યાં વેવ રાનવીર્યકોઃ |
अनुग्रहोपधातौ स्तः परापेक्षा परस्य न ॥ १०८ ॥ મૂલાર્થ કેવળ આત્માને વિષે પહેલા દાન અને ચોરીના ભાવે, (પરિણામ) કરીને ઉપકાર અને ઉપઘાત થાય છે. તેમાં અન્યને અન્યની અપેક્ષા નથી.
ભાવાર્થ : અર્થાત અહીં પરની કોઈ અપેક્ષા દાન કે હરણ માટે રહેતી નથી. કે દાનથી અનુગ્રહ થાય અને હરણથી ઉપઘાત થાય. આમ આત્મા દાનાદિ ક્રિયા કરતો નથી. માત્ર દયા કે હિંસાના શુભાશુભ પરિણામો જ તેને ફળ આપે છે. [७८६] पराश्रितानां भावानां कर्तृत्वाद्यभिमानतः ।
कर्मणा वद्धयतेऽज्ञानी ज्ञानवाँस्तु न लिप्यते ॥ १०९ ॥ મૂલાર્થ : પરને આશ્રિત એવા ભાવોના કર્તાદિપણાદિકના અભિમાનથી અજ્ઞાની પ્રાણી કર્મ વડે બંધાય છે. પણ જ્ઞાની પુરુષ તેથી લપાતો નથી.
ભાવાર્થ : પુદ્ગલને આશ્રયીને થયેલા ભાવોથી અજ્ઞાની એમ માને છે કે હું કરું છું. હું ભોગવું છું. તેથી તત્ત્વના બોધ રહિત અજ્ઞાની જીવ પાપાદિ કર્મે કરીને બંધાય છે. જ્ઞાની તો જાણે કે હું માત્ર આત્માના સ્વભાવનો જ કર્તા છું. તેથી તત્ત્વને જાણનાર જ્ઞાની કર્મોથી બંધાતો નથી. [૭૭] શૌંવમાત્મા નો પુથપાયો મેળોઃ |
रागद्वेषाशयानां तु कर्तेष्टानिष्टवस्तुषु ॥ ११० ॥ (નિશ્ચય નય આગળ વધીને કહે છે કે પુણ્યપાપનો આત્મા કર્તા નથી તે જણાવે છે)
મૂલાર્થ : આ પ્રમાણે આત્મા પુણ્ય પાપરૂપ કર્મનો કર્તા કે
તેથી
ઈ. પુદ્ગલને ભોગવું
છે. જ્ઞાની
૩૮૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org