________________
સત્ય પદાર્થનું આત્મા પર સામર્થ્ય પ્રગટ થાય છે ત્યારે કષાયાદિ સ્વરૂપ આત્માની શુભાશુભ ધારાનો ક્ષય થાય છે. [૭૬૦] ચિત્તમેવ દિસંસારો રાવનેશારિવાસિતમ્ ।
तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥ ८३ ॥ મૂલાર્થ : રાગાદિ ક્લેશ વડે વાસિત એવું ચિત્ત જ સંસાર છે. અને તે રાગાદિ લેશવડે મુક્ત થયેલું ચિત્ત જ ભવાંત કહેવાય
છે.
ભાવાર્થ : રાગાદિના વ્યાઘાત રહિત એવું જે ચિત્ત તે મોક્ષ છે. અને રાગાદિના લેશોથી યુક્ત એવું જે ચિત્ત તે સંસાર છે. આત્માને પ્રતિકૂળ જે ભોગવિકારનો નાશ થયે જીવમાં શુદ્ધ સ્વભાવો ઉત્પન્ન થાય છે. પછી ગુણથી હાનિમાં તે પ્રવર્તતો નથી. અર્થાત્ ક્લેશરહિત ચેતનાનો ઉદ્ભવ થતાં આત્મા શુદ્ધભાવોનો કર્તા થાય છે. એવું શુદ્ધ ચિત્ત જ ભવાંતમાં સહાયક છે.
[૭૬૧] યશ્ચ ચિત્તક્ષળઃ વિન્નરો નાઽસાવાત્મા વિશેષતઃ । अनन्यविकृत रुप - मित्यवर्थं ह्यदः पदम् ॥ ८४ ॥
મૂલાર્થ : જે ચિત્ત સમય લિષ્ટ છે. તે વિરોધને લીધે આત્મા નથી. કારણ કે તે આત્માનું રૂપ નિર્વિકાર છે. તેથી આ પદ સાર્થક છે.
ભાવાર્થ : કિલષ્ટ ચિત્ત, રાગાદિ કલેશની ક્ષણે, અજ્ઞાનની અવસ્થામાં આત્મા નથી, તેને આત્મા કહેતા નથી. તેમ થવામાં આત્મ સ્વરૂપમાં વિરોધ આવે છે. કારણ કે કોઈએ આત્મામાં વિકાર ઉત્પન્ન કર્યો નથી, તેવો આત્માનો સ્વભાવ છે, તે જ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તે પ્રમાણે કલેશ રહિત આત્માનું સ્વરૂપ છે. શુદ્ધાત્મા જ આત્મા છે. ક્લિષ્ટ આત્મા આત્મ સ્વરૂપ નથી. [૬૨] શ્રુતનનુપયોળશે-ચેમિથ્યા થા વર્ષઃ |
तथाऽऽत्माऽशुद्धरुपश्चेत्येवं शब्दनया जगुः ॥ ८५ ॥
શબ્દનયથી પ્રત્યુત્તર આપે છે.
મૂલાર્થ : જેમ ઉપયોગ શ્રુતવાન જ (શબ્દના ઉલ્લેખવાળો સ્પષ્ટ)
Jain Education International
૩૭૪ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org