________________
મૂલાર્થ : ધર્માસ્તિકાયને ગતિમાં હેતુપણું એ ગુણ છે, અને આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી કરીને જિનેશ્વરોએ ધર્માસ્તિકાયને જીવથી ભિન્ન કહ્યું છે. [૭૭] અથર્ષે સ્થિતિદેતુત્વે ગુણો જ્ઞાનગોડસુમાનું !
ततोऽधर्मास्तिकायान्यदात्मद्रव्यं जगुर्जिना ॥ ५० ॥ મૂલાર્થ : અધર્માસ્તિકાયને વિષે સ્થિતિ પણ એ ગુણ છે. અને જીવનો ગુણ જ્ઞાન છે, તેથી કરીને તીર્થકરોએ જીવદ્રવ્યને અધર્માસ્તિકાયથી ભિન્ન કહ્યું છે. [७२८] अवगाहो गुणो व्योम्नो, ज्ञानं खल्वात्मनो गुणः ।
व्योमास्तिकायात्तभिन्नमात्मद्रव्यं जगुर्जिना ॥ ५१ ॥ મૂલાર્થ : આકાશનો ગુણ અવકાશ છે. આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી કરીને આકાશાસ્તિકાયથકી આત્મ દ્રવ્યને ભિન્ન કહ્યું છે. [૭૨] ગાત્મ જ્ઞાનગુણઃ સિદ્ધઃ સમય વર્તનાપુઃ |
तभिन्नं समयद्रव्यादात्मद्रव्यं जगुर्जिना ॥ ५२ ॥ મૂલાર્થ : આત્મા જ્ઞાનરૂપ છે. અને સમય (કાળ) વર્તનાના ગુણવાળો છે. તેથી સર્વજ્ઞોએ આત્મદ્રવ્યને કાળદ્રવ્યથી ભિન્ન કહ્યું છે. પર [७३०] आत्मनस्तदजीवेभ्यो विभिनत्वं व्यवस्थितम् ।
વિરમેનશાનવત્વમીિતે તે ફર | મૂલાર્થ : તેથી કરીને આત્માનું અજીવ દ્રવ્યોથકી ભિન્નપણું સિદ્ધ થાય છે, તેમજ વ્યક્તિનો ભેદ કરનાર નયના આદેશથી આત્માનું અજીવપણું પણ ઇચ્છીએ છીએ.
પાંચ શ્લોકનો ભાવાર્થ
ભાવાર્થ : દેહ, મન, વાણી ધનાદિથી આત્મદ્રવ્ય ભિન્ન છે, તેમ કહ્યા પછી હવે અન્ય અજીવ દ્રવ્યથી પણ આત્મા ભિન્ન છે તે કહે છે.
ધર્માસ્તિકાયનો ગુણ જીવ અને પુદ્ગલને ગમન માટે સહાય કરવાનો છે.
૩૬૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org