________________
[૭૨૩] નાSSત્મા તમૂિત્વ, વૈતાં વાડતિવતિ |
अतो देहेन नैकत्वं, तस्य मूर्तन कर्हिचित् ॥ ४६ ॥ મૂલાઈ : તેથી કરીને આત્મા અમૂર્તપણાને અને ચેતનપણાને ઉલ્લંઘન કરતો નથી, અને તેથી કરીને આત્માને મૂર્તિમાન એવા દેહની સાથે કદાપિ એકતા છે જ નહીં.
ભાવાર્થ ? આથી આત્મા પોતાના અરૂપીપણાને કે ચેતનપણાને છોડતો નથી. માટે આત્મા રૂપી એવા દેહથી ભિન્ન છે. તેનું કદી દેહ સાથે એકત્ર થતું નથી. [૭ર૪] સામનોવાળવામરિપિ પુનિત /
विप्रकृष्टाद्धनादेश्व, भाव्यैवं भिन्नाऽऽत्मनः ॥ ४७ ॥ મૂલાર્થ : એ પ્રમાણે મન, વાણી અને કર્મ વિગેરે સમીપના પુદ્ગલથી અને ધન વિગેરે દૂરના પુદ્ગલથી પણ આત્માની ભિન્નતા જાણવી.
ભાવાર્થ ઃ આ પ્રમાણે મનરૂપે પરિણમેલા પુદ્ગલો, કે વાણીરૂપે પરિણમેલા પુદગલો, ઉચ્છવાસ નિઃશ્વાસ વિગેરે શરીરરૂપે પરિણમેલા પુદ્ગલો વળી જીવ સમીપ વિષે વર્તતા તૈજસ કાર્મણ વિગેરે પુગલ સમૂહોથી જીવની ભિન્નતા જાણવી તો પછી દૂર રહેલા ધન, વૈભવ, ઘર કે આસન વિષે તો જીવની અભિજ્ઞતા ક્યાંથી હોય ! [७२५] पुद्गलानां गुणो मूर्तिरात्मा ज्ञानगुणः पुनः ।
पुद्गलेभ्यस्ततो भित्रमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४८ ॥ મૂલાર્થ ઃ પુલોનો ગુણ મૂર્તિ છે, આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી કરીને જિનેશ્વરોએ આત્મારૂપ દ્રવ્યને પુદ્ગલોથી ભિન્ન કહ્યું છે. - ભાવાર્થ : સારાંશ પુગલોનો ગુણ મૂર્ત છે, અને આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી જિનેશ્વરોએ આત્મારૂપ દ્રવ્યને પુદગલોથી ભિન્ન કહ્યો છે. [૭૨૬] ઘર્ણય પતિદેતુત્વે, ગુણો જ્ઞાન તથાSSત્મનઃ |
धर्मास्तिकायात्तद्भि निमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४९ ॥
આત્મજ્ઞાનાધિકાર : ૩૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org