________________
[૭૧] માત્મા સત્યવિહાર, સૂક્ષ્માજૂક્ષ્મ પરત્વ છે.
पृशत्यपि न मूर्त्तत्वं, तथा चोक्तं परैरपि ॥ ३९ ॥ મૂલાર્થઃ સત્ ચિત્ આનંદસ્વરૂપ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ તથા પરથી પણ પર એવો આત્મા મૂર્તપણાનો સ્પર્શ પણ કરતો નથી. તે વિષે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે.
ભાવાર્થ: આત્મા, સત્ – યથાર્થ, ચિત્ – જ્ઞાનરૂપ, આનંદ - પરબ્રહ્મ સ્વરૂપ આનંદવાળો છે. તે પરમાણુ કરતાં પણ સૂક્ષ્મ છે. કારણ કે પરમાણુ સૂક્ષ્મ હોવા છતાં પૌગલિક હોવાથી રૂપી છે. આત્મા ઇન્દ્રિયાદિકથી ઉત્કૃષ્ટ છે, કારણ કે ઈન્દ્રિયો રૂપી છે, આત્મા ઈન્દ્રિયોથી ગ્રાહ્ય નથી તેથી અરૂપી છે.
આથી આત્મા મૂર્તપણાને ગ્રહણ કરતો નથી. અન્ય દર્શનીઓ પણ આનો સ્વીકાર કરે છે. [૭૭] જિયો પરીખ્યાહુ-જિગ્યઃ પરં મનઃ |
___ मनसोऽपि परा बुद्धि-यो बुद्धेः परतस्तु सः ॥ ४० ॥
મૂલાર્થ ઃ ઈન્દ્રિયોને પર કહેલી છે, ઇન્દ્રિયોથકી પણ પર છે, મનથી બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિથકી પર છે તે આત્મા છે. (પર = શ્રેષ્ઠ) - ભાવાર્થ : ઉત્તરોત્તર અપેક્ષાએ શ્રેષ્ઠતા દર્શાવે છે કે શરીર અશ્રેષ્ઠ છે, તેનાથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, મહાપ્રયાસથી તેનું સ્વરૂપ જાણી શકાય છે. ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે કારણ કે મનનું સ્વરૂપ જાણવું દુરંત છે, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે. તેનું સ્વરૂપ પણ જાણવું દુરંત છે. એ બુદ્ધિથી પણ શ્રેષ્ઠ આત્મા છે. તેથી પર અન્ય કંઈ નથી. [७१८] विकले हन्त लोकेऽस्मिन्नमूर्ते गुंतताभ्रमात् ।
પશ્યત્યાર્થથવત જ્ઞાની, વત્યાર્થવિધિયઃ || 8 || મૂલાર્થ: અહો અમૂર્તને વિષે મૂર્તપણાના ભ્રમને લીધે વિવેકરહિત આ લોકને વિષે જ્ઞાની પુરુષ આશ્ચર્યથી જુએ છે, અને આશ્ચર્યની જેમ વચનને બોલે છે.
૩૫૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org