________________
છે. આવાં વિવિધ કથનોથી હું ભય પામું છું. માટે હે ચેતન ! મારા પર કૃપા કરી શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર, એવી હું પ્રાર્થના
81 देहेन मानतापते-वेदना
| [999] રેહેન સમત્વ, ચિતે વ્યવહાવિત .
થષ્યિન્તતાપર-વેંદનાદિમુકવાત રૂ૪ છે મૂલાર્થઃ વ્યવહારને જાણનારો પુરુષ દેહની સાથે આત્માનું એકત્વ માને છે. કારણ કે આત્માને કોઈ પ્રકારે પણ મૂર્તિપણાની પ્રાપ્તિ થવાથી વેદનાદિકની ઉત્પત્તિ થાય છે.
ભાવાર્થ : વ્યવહારનય કહે છે આત્માનું દેહથી એકત્વ છે. કારણ કે દેહને કોઈ પ્રહારથી આઘાત લાગે છે, ત્યારે વેદનાના દુઃખનો અનુભવ આત્મામાં થાય છે. તેથી આત્મામાં મૂર્તતા-સાકારપણું છે. આમ અપેક્ષાએ આત્મામાં જે સાકારપણું જણાય છે તેથી આત્માને દેહ સાથે અભિન્ન (એક) માનવો જોઈએ.
હવે નિશ્ચયનય તેનો પ્રત્યુત્તર આપે છે. [७१२] तनिश्चयो न सहते, यदमूर्तों न मूर्तताम् ।
अंशेनाऽप्यवगाहेत, पावकः शीततामिव ॥ ३५ ॥ મૂલાર્થ : તે વાત નિશ્ચયનય સહન કરતો નથી. કારણ કે જેમ અગ્નિ શીતપણાને પામતો નથી, તેમ અમૂર્ત આત્મા મૂર્તપણાને પામતો નથી.
ભાવાર્થ : નિશ્ચયનય અમૂર્ત-અરૂપી - નિરાકાર આત્માને કદાપિ મૂર્ત કે રૂપી માનતો નથી, તે વાત તેને સ્વીકાર્ય નથી. જેમ અગ્નિ ક્યારેય પણ શીતપણાને પામતો નથી, તેમ અમૂર્ત આત્મા ક્યારે પણ મૂર્તપણાને પામે નહીં. કર્મજનિત દુઃખ પરપદાર્થો હોવાથી આત્માના હોઈ શકે નહીં. [૭૧] ઉસર્વથા વોરા, ધૃતકુમિતિ પ્રમઃ |
तथा मूर्ताङ्गसम्बन्धा-दात्मार्मूतज्ञति भ्रमः ॥ ३६ ॥ મૂલાર્થ : જેમ ઉષ્ણ અગ્નિના સંયોગથી “ધી ઉષ્ણ છે એવો ભ્રમ થાય છે, તેમ મૂર્તિમાન અંગના સંબંધથી “આત્મા મૂર્તિમાન
૩૫૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org