________________
યોગવાળું છે. જે પુણ્ય ઉત્તરોત્તર ઉપરના સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. ઉપર ઉપરના સ્વર્ગોમાં પણ એ જીવ તે સુખથી પણ મુક્ત થવાના ભાવવાળો હોય છે. કારણ કે આ પુણ્યનાં કારણોયુક્ત બાળ તપાદિ નથી. પણ ઉત્તમ પ્રકારના શીલ અને સંયમયુક્ત ઉત્તમ ધર્મમય ધ્યાન છે. જે ઉત્કૃષ્ટ પુણ્યના અનુબંધવાળું છે. આથી એ યોગી મોક્ષનો ચાહક છે. પરંતુ પુણ્યના યોગે સ્વર્ગાદિ પામે છે. અને અનુક્રમે મુક્ત થાય છે.
[દ્દ′૦] ધ્યાવેધ્રુવન્નમય ક્ષત્તિ-મૂત્તુત્વાર્ણવમુવિ મિઃ ।
छद्मस्थोऽणौ मनो धृत्वा व्यपनीय मनो जिनः ॥ ७३ ॥
મૂલાર્થ :ત્યાર પછી ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ એ કરીને યુક્ત છવાસ્થ મુનિઓએ ૫૨માણુને વિષે મનને લગાડીને શુક્લ ધ્યાન ધ્યાવવું અને કેવળીએ મનનો રોધ કરીને શુકલધ્યાન ધ્યાવવું.
ભાવાર્થ : ધર્મધ્યાનમાં સ્થિર થયેલા મુનિમાં ક્ષમાદિ ગુણોની ઉત્કૃષ્ટતા સધાય છે. ચિત્તની એવી શુદ્ધિએ કરીને, ઉપયોગની વિશેષ સ્થિરતા માટે ચિત્તને ત્રણે ભુવનના વિષયમાંથી ખેંચી છદ્મસ્થ મુનિ અત્યંત સૂક્ષ્મ એવા પરમાણુના સ્વરૂપને ચિંતવે છે. એ શુકલધ્યાનનો ત્રીજો પાયો છે.
ત્યાર પછી કેવળી મનાદિ યોગનો નિરોધ કરી શુકલધ્યાન પામે છે. તે તેરમા ગુણસ્થાનકનો અંત થઈ ચૌદમા ગુણસ્થાને હોય છે દેશ કાળ પરત્વે આ ગુણસ્થાન જાણવું.
[૬૧] સવિતઃ સવિચાર સપૃથરૂં તાલિમમ્ । नानानयाश्रितं तत्र वितर्कः पूर्वगं श्रुतम् ॥ ७४ ॥ [૬:૨] અર્થવ્યનવોનાનાં વિચારોડન્યોન્યસઙ્ગમઃ |
पृथक्त्वं द्रव्यपर्याय - गुणान्तरगतिः पुनः ॥ ७५ ॥ [૬૩] ત્રિયો યોગિનઃ સાધો-વિતર્યાન્વિત ઘરઃ । ईषच्चलत्तरङ्गाब्धेः क्षोभाभावदशानिभम् ॥ ७६ ॥ શુકલધ્યાનનો પ્રથમ પ્રકાર મૂલાર્થ : વિતર્ક સહિત, વિચાર સહિત, અને પૃથકત્વસહિત એમ
Jain Education International
૩૨૨ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org