________________
[૪૭] નિત્યવાઘનુપ્રેક્ષા થાનોપાડપિ રિ / भावयेनित्यमभ्रान्तः प्राणा ध्यानस्य ताः खलु ॥ ७० ॥
| ધર્મધ્યાનની અનુપ્રેક્ષા મૂલાર્થઃ ભ્રાંતિ રહિત એવા સાધુએ ધ્યાનના ઉપચયને વિષે પણ તે નિરંતર અનિત્યાદિ અનુપ્રેક્ષાનું ધ્યાન કરવું. કારણ કે તે ધ્યાનના પ્રાણરૂપ છે.
ભાવાર્થ : જેની દેહસુખની ભ્રાંતિ નષ્ટ થઈ છે તેવા યોગી પણ જ્યારે ધ્યાનથી નિવૃત્ત થાય. (ચલિત થાય) ત્યારે વળી પાછા ધ્યાનમાં પ્રવેશવા, દેહભાવથી મુક્ત રહેવા તે યોગીએ અનિત્યાદિ અનુપ્રેક્ષાનું ચિંતન કરવું. કારણ કે આ ભાવનાઓ ધ્યાનની ધારાને જોડનારી છે તેથી તેને પ્રાણભૂત કહે છે. [૬૪] તીવ્રરિમેમાન પુર્વેશ્યાતિઃ ફટ્ટોત્તરઃ |
लिङ्गान्यत्राऽऽगमश्रद्धा विनयः सद्गुणस्तुतिः ॥ ७१ ॥ મૂલાઈ : અહીં તીવ્રાદિક ભેદવાળી છેલ્લી ત્રણ લેગ્યાઓ હોય છે. તેનાં ચિન્હો આગમપરની શ્રદ્ધા વિનય અને સગુણની સ્તુતિ
ભાવાર્થ : આ ધર્મધ્યાનવાળા મુનિને તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ પરિણામવાળી તેમ પદ્મ અને શુકલલેશ્યા હોય છે.
આ ધ્યાતાને આગમવચન પર અપૂર્વ પ્રીતિ અને શ્રદ્ધા હોય છે. દેવ ગુરુ અને ધર્મને વિષે અત્યંત ભક્તિ હોય છે. અને પરગુણ અનુમોદનના ભાવો હોય છે. [६४९] शीलसंयमयुक्तस्य ध्यायतो धर्म्यमुत्तमम् ।
स्वर्गप्राप्तिं फलं प्राहुः प्रौढपुण्यानुबन्धिनीम् ॥ ७२ ॥ મૂલાર્થ: શીલ અને સંયમે કરી યુક્ત એવા ઉત્તમ ધર્મધ્યાનને બાવનારા યોગીને પ્રૌઢ પુણ્યના અનુબંધવાળી સ્વર્ગપ્રાપ્તિરૂપ ફળ કહ્યું છે.
ભાવાર્થ પરંપરાએ મુક્તિના દ્વાર સુધી લઈ જનારું ધર્મધ્યાન છે. કારણ કે તે સમ્યગુજ્ઞાન સહિત હોવાથી પુણ્યાનુબંધી પુણ્યના
ધ્યાન સ્વરૂપ : ૩૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org