________________
મહામોહનીયરૂપ કર્મરાજાના હણાયા પછી ધર્મરાજાની કૃપાથી સાધુજનો ચિત્તની સ્થિરતાને તથા ઉત્કૃષ્ટ વૈરાગ્યને પ્રાપ્ત કરી અત્યંત આનંદ પામી પુનઃ ધ્યાનમાં સ્થિર થયા.
આ પ્રમાણે અનાદિના વિષય કષાયરૂપી મોહરાજાનું બળ તોડવા મુનિજનોએ ધ્યાનમાં લીન થવું તે માટે આગમોમાં બીજા જે કંઈ અપ્રમત્તાદિ ભાવનાં સાધનો કહ્યાં હોય તેનું સેવન કરવું. [६३९] मनश्चेन्द्रियाणां च जयायो निर्विकारधीः ।
ઘર્મધ્યાનસ્ય સ ધ્યાતા શાન્તો સાન્તઃ પ્રવર્તિતઃ દૂર II મૂલાર્થ : ધ્યાતા (ધ્યાન કરનાર) : જે યોગીઓ, મન તથા ઈન્દ્રિયોના જયથી નિર્વિકાર બુદ્ધિવાળા થયા હોય, તેવા શાંત અને દાંત મુનિને ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા છે.
ભાવાર્થ: દુર્ગાનના સાતત્યને તોડવા યોગીઓએ મન અને ઈન્દ્રિયોના બહિર્મુખ સંસ્કારનો નિગ્રહ કરી ચિત્તને પ્રથમ નિર્વિકાર કરવું. મુનિ શાંત દાંત અર્થાત્ ક્ષમાવાન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારો થાય ત્યારે તે ધર્મધ્યાનનો ધ્યાતા બને છે. તે પહેલાની ચિત્તની એકાગ્રતા શુભ ધ્યાનરૂપ છે. ધર્મધ્યાન શુદ્ધ સ્વભાવના આલંબન રૂપ છે. ત્યાર પછી શુકલધ્યાનને પામી મુનિ પૂર્ણતાને પામે છે. [६४०] परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लक्षणम् ।
घटते ह्यत्र तत्सर्वं, तथा चेदं व्यवस्थितम् ॥ ६३ ॥ [૬૪] પ્રગતિ થતા તેમનું સર્વાર્થ ! મનાતા
___ आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ ६४ ॥
મૂલાર્થ: બીજાઓએ પણ જે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ કર્યું છે તે સર્વ અહીં ઘટે છે. તે જ પ્રમાણે આની વ્યવસ્થા છે. હે અર્જુન !
જ્યારે મનમાં રહેલા સર્વ મનોરથોને જીવ તજી દે છે. અને આત્માએ કરીને આત્માને વિષે સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ જાણવો.
ભાવાર્થ : વ્યાસાદિકે પણ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો આ રીતે કહ્યા
૩૧૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org