________________
મૂલાર્થ : મોહરાજાનો પરાભવ અને ધર્મરાજનો જય. જે પ્રકારે મોહરૂપી પલ્લીપતિ આ વૃત્તાંત સાંભળીને વારંવાર સંસાર રૂપી નાટકના છેદને કારૂપ પંક વડે મલિન થયો. ૬૨૮
ત્યારે તેણે (મોહરાજ) પોતાના સુભટોને સજ્જ કરીને બુદ્ધિ નામની નૌકાનો આશ્રય કર્યો. અને બાકીના યોદ્ધાઓ દુર્મતિ નામની નૌકામાં આરૂઢ થયા. ૬૨૯
- ભાવાર્થ : મોહરૂપી સેનાપતિએ જોયું કે મને વશ રહેલા આ જીવો હવે ધર્મની નાવમાં બેઠા છે, અને જ્ઞાન માર્ગે નાવને હંકારી રહ્યા છે, આથી મારો પરાભવ થશે. અને મારા સંસારરૂપી નાટકનો નાશ થશે. [૨૦] ગ૭૦થ શમીથે મન્ડપમ્ |
तत्वचिन्तादिनाराच-सजीभूते समाश्रिते ॥ ५३ ॥ મૂલાર્થ ત્યાર પછી તત્ત્વચિંતાદિક બાણોથી સજ્જ થઈ ધર્મરાજાનો આશ્રય કરી ધર્મરાજાના સુભટોનો સમૂહ સમરાંગણમાં ઊતરી આવ્યો.
ભાવાર્થ : મોહરાજાના સુભટોથી સજ્જ થયેલી નાવ જોઈને ચારિત્ર રૂપ ધર્મરાજાએ પણ વિમલમતિ નામના સેનાપતિ વિગેરે યોદ્ધાઓને સહજ સ્વરૂપ જેવા તત્વચિંતનરૂપી તીક્ષ્ય બાણો વડે સજ્જ કર્યા. અને તેઓ પણ મોહરાજાના સુભટો સામે રણમેદાનમાં ઊતરી આવ્યા. [દારૂ9] મિથો તને રાવેશે સગર્શનમણિ |
મિથ્યાત્વમસ્ત્રી વિષમાં પ્રાથતે વરમાં કશા કુક છે. મૂલાર્થ : પછી તો પરસ્પર યુદ્ધનો આરંભ થયો. ધર્મરાજાના સમ્યગદર્શન નામના મંત્રીએ મિથ્યાષ્ટિ નામના મંત્રીને મહાવિષમ એવી છેલ્લી દશાને પમાડ્યો.
ભાવાર્થ : આમ ચારિત્રધર્મમાં આરૂઢ થયેલા યોગીના ચિત્તમાં મોહરાજા અને ધર્મરાજાનું ભીષણ યુદ્ધ થયું. સંસારભાવના જૂના સંસ્કારો યોગીના મનને લલચાવે, ત્યાં તો ચારિત્રધર્મના સંસ્કાર એ મોહ રાજાની સામે મેદાને પડ્યા. અને એક વિષમ પરિસ્થિતિ
ધ્યાન સ્વરૂપ : ૩૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org