________________
ભાવાર્થ : ધર્મધ્યાનમાં ઉપયુક્ત થયેલા યોગીને ચાર પ્રકારે ધ્યાન કહ્યું છે.
આજ્ઞાવિચય જિનેશ્વરની આગમરૂપી વાણીને વિષે નિર્ણય થઈ તેની આજ્ઞામાં વૃદ્ધિ થાય. જિનાજ્ઞાની મુખ્યતાથી આચાર કરે.
અપાય વિચય: જ્ઞાનાદિકના નાશ થવાના કારણરૂપ રાગાદિના દોષનો વિચાર કરવો, તથા પાપાચારનો વિચાર કરી તેને દૂર કરવા પ્રયત્ન કરવો.
વિપાક વિચય: કર્મના ઉદયથી ચારે ગતિમાં પ્રાપ્ત દુઃખનો વિચાર કરવો.
લોક સંસ્થાન : લોકના આકારનું અને તેમાં થતા જીવના પરિભ્રમણનો વિચાર કરવો. [૬૩] નામનાઢયાં હેતૂવાહરણનિતામ્ |
आज्ञां ध्यायेजिनेन्द्राणामप्रामाण्याकलङ्किताम् ॥ ३६ ॥ મૂલાર્થ : નય ભંગ અને પ્રમાણે કરીને વ્યાપ્ત, હેતુ તથા ઉદાહરણ વડે યુક્ત અને અપ્રમાણે કરીને કલંકિત થયેલી નહીં. એવી જિનેશ્વરની આજ્ઞાનું આરાધન કહ્યું. ચારે પ્રકારનો વિસ્તાર કરે છે.
ભાવાર્થ : આજ્ઞાવિચય, હે ભવ્ય ! જિનેશ્વરની આજ્ઞા એટલે નૈગમ વિગેરે નય તથા પ્રમાણ એટલે યથાર્થપણે પદાર્થના સમૂહને જાણવા. તે પ્રમાણે કરવાથી અન્યદર્શની તેનું ખંડન કરી શકે નહીં. ' અર્થાતુ નયવડે નિપુણ અને કલંક વિનાની જિનવાણી છે. એમ એકાગ્ર ચિત્તે ચિંતવન કરવું. તે આજ્ઞાવિચયનો પ્રથમ ભેદ
[૬૪] રાગદ્વેષથી વિપીડિતાનાં નમુખતાનું !
દિકામુખિસ્તસ્તૉત્રાનાપાયનિરિક્તતુ રૂ૭ | મૂલાર્થ રાગ, દ્વેષ અને કષાય વિગેરેથી પીડા પામેલા જીવોના આ લોક તથા પરલોક સંબંધી તે તે પ્રકારના વિવિધ કષ્ટોનો વિચાર કરવો.
ધ્યાન સ્વરૂપ ઃ ૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org