________________
ભાવાર્થ : વિવિધ દેવોની પૂજા આદિમાં માધ્યસ્થપણે અવલંબન રહીને જ દેવતત્ત્વના પુય-અતિશય સ્વરૂપ, શુદ્ધ, વીતરાગી દેવત્વની જ પૂજા કરવી જોઈએ, તેમ કાલાતીત નામના કોઈ ગ્રંથકારે કહ્યું
[ફ૬૨] કષામણ મા મુવતાવિદ્યારિવારિનામું |
__ अभिधानादिभेदेन तत्त्वनीत्या व्यवस्थितः ॥ ६८ ॥ મૂલાર્થઃ બીજા પણ મુક્તવાદી, અવિદ્યાવાદી વિગેરેનો પણ આ માર્ગ નામ વિગેરેના ભેદથી તત્ત્વ નીતિવડે રહેલો છે.
ભાવાર્થ ઃ મુક્તવાદી કર્મબંધથી રહિત એવા આત્માને સર્વજ્ઞ માનનાર અવિદ્યા વડે (માયા વડે) નહીં લેવાયેલા આત્માને સર્વજ્ઞ માનનાર વિગેરે વાદીઓનો આ દેખાડેલો માર્ગ, સંજ્ઞા વિગેરેના ભેદથી પરમાર્થ કહેવાયો છે, અર્થાત્ સર્વજ્ઞને વિષે તે માર્ગ સ્થાપન થયેલો છે. વાસ્તવમાં શુદ્ધ દેવત્વવાળા દેવ જ પૂજ્ય છે. [५६३] मुक्तो बुद्धोऽर्हन्वाऽपि यदैश्वर्येण समन्वितः ।
તવીરઃ સ વ ચત, સંજ્ઞામેરોત્ર વત્ત| I ૬૬ . મૂલાર્થ : મુક્ત, બુદ્ધ કે અહમ્ જે કોઈ ઐશ્વર્ય વડે યુક્ત હોય, તે જ ઈશ્વર કહેવાય છે. તેમાં માત્ર સંજ્ઞાનો ભેદ છે.
ભાવાર્થ ઃ મુક્ત = કર્મરહિત. બુદ્ધ = તત્ત્વજ્ઞાની. અહંન = દેવતાઓથી પૂજાયેલા. જિનેશ્વર જ્ઞાન, વૈરાગ્ય, યશ, વિગેરે વડે યુક્ત તે ઈશ્વર. તે સર્વે મુમુક્ષુજનોને ધ્યાન કરવા યોગ્ય છે. આ રીતે અનેક સંજ્ઞાથી યુક્ત એક ઈશ્વર શુદ્ધ તત્ત્વ છે, તે બ્રહ્મસ્વરૂપ
[५६४] अनादिशुद्ध इत्यादि यो भेदो यस्य कल्प्यते ।
तत्ततन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥ ७० ॥ મૂલાર્થ : જે અનાદિ, શુદ્ધ, વિગેરે શબ્દો વડે જેનો ભેદ છે તે તે દર્શનોને અનુસાર કલ્પેલો છે, તે પણ નિરર્થક છે, તેમ માનું છું.
ભાવાર્થ ઃ સર્વજ્ઞને અનાદિ શુદ્ધ વિગેરે ભેદથી દરેક દર્શનોએ
યોગસ્વરૂપ : ૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org