________________
માને છે, પરંતુ તેઓ ખરા સર્વશને પામેલા નથી.
ભાવાર્થ : જેઓને જગત સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન નથી એવા અસર્વજ્ઞો કે જેઓ સામાન્ય જ્ઞાનયુક્ત છે, તેમને તે સમયના આચાર્યો જુદાં જુદાં નામોથી ઉચ્ચારે છે, જેમ એક મુખ્ય સર્વજ્ઞને ભિન્ન ભિન્નપણે ભાવનાત્માઓ સ્વીકારે છે, તેમ તેઓ ભેદ કરીને સ્વીકારે છે; અને તેમાં સર્વજ્ઞપણાનો આરોપ કરે છે. જેમ સાંખ્ય આદિમતના સર્વશો, પરંતુ તેમની માન્યતામાં એકાંત આગ્રહ હોવાથી, તેમને સ્વીકારનારા યોગરહિત થાય છે. [५६०] सर्वज्ञप्रतिपत्त्यंशात्तुल्यता सर्वयोगिनाम् ।
ટૂરીસત્રવિમેતુ તકૃત્યત્વે નિત્તિ ૧ | ૬૬ છે. મૂલાર્થ સર્વ યોગીઓની સર્વજ્ઞની સેવારૂપ અંશથી તુલ્યતા છે, પરંતુ દૂર અને સમીપ ઇત્યાદિક ભેદ તેના સેવકપણાને હણતો નથી.
ભાવાર્થ : આ બધા યોગીઓ ભિન્ન ભિન્ન સંબોધનથી સર્વજ્ઞને સ્વીકારે છે તેથી બધા યોગીઓ તુલ્ય બને છે, નામથી મુખ્ય સર્વજ્ઞ સૈકાલિક જ્ઞાતા તરીકે ઓળખાતા ભગવાન મહાવીરના ઉપાસકો તે સમકિતી કે માર્ગાનુસારી હોય, કે પૂર્ણ સ્વરૂપના બોધથી દૂર રહેલા મહાદેવ જેવા નામથી સંબોધાતા બીજા પણ યોગીઓ હોય તો તેમાં કંઈ વિશેષતા નથી. સર્વજ્ઞની સેવારૂપ અંશની તેમાં તુલ્યતા છે. પરંતુ ભગવાન મહાવીરના ઉપાસકોને જેને ભક્તપણું છે તેમને મોક્ષપ્રાપ્તિ નજીક સંભવે છે, અને અષ્ટાંગ યોગ જેવાં સાધનોથી મોક્ષપ્રાપ્તિ ચિરકાળે સંભવે છે. તેમાં દૂર કે સમીપ રહેલા સર્વે સર્વજ્ઞના સેવકો છે. [५६१] माध्यस्थ्थ्यमवम्ब्यैव देवतातिशयस्य हि ।।
સેવા સરિણા તિાતીતોડ વી કે ૬૭ // મૂલાર્થ : મધ્યસ્થપણાનો આશ્રય કરીને જ દેવના અતિશયોની સેવા સર્વ પંડિતોએ ઇશ્કેલી છે, તે વિષે કાલાતીત નામના આચાર્યો પણ કહ્યું છે.
૨૮૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org