________________
ઉપાસના કરે છે. તે ઉત્તમ પુરુષ એ વડે ધર્મધ્યાનાદિકથી પાપકર્મના પરમાણુઓના સમૂહને આત્મપ્રદેશથી જુદા પાડી પોતે દેવસ્વરૂપ બને છે. (બ્રહ્મસ્વરૂપ) [૭] વિશેષમર્થનાનાનો ઃ સુપ્રવિતિઃ |
सर्वज्ञं सेवते सोऽपि सामान्ययोगमास्थितः ॥ ६३ ॥ મૂલાર્થઃ વિશેષને નહીં જાણતા છતાં પણ કદાગ્રહ કરીને રહિત એવો જે પુરુષ સર્વશની સેવા કરે છે, તે પણ સામાન્ય યોગને આશ્રય કરેલો છે.
ભાવાર્થ : જે કદાગ્રહ રહિત છે. ભલે સર્વજ્ઞને વિશેષપણે જાણતો ન હોય, અન્ય દેવને વિષે સર્વજ્ઞ જાણી સેવતો હોય તો પણ તે સામાન્ય યોગવાળો યોગી કહેવાય છે. કારણ કે તેને સર્વજ્ઞ જેવા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે આદર છે. [५५८] सर्वज्ञो मुख्य एकस्तत्-प्रतिपत्तिश्च यावताम् ।।
સર્વેકરિ તે તમાત્રા મુક્ય, સામાન્યતો ૩થા / ૬૪ / મૂલાર્થ : સર્વજ્ઞ એક જ છે મુખ્ય છે, અને જેટલા ભવ્યોને તેના પર ભક્તિભાવ છે તે સર્વ પંડિતો સામાન્યથી મુખ્યપણે તો સર્વજ્ઞને જ પામેલા છે.
ભાવાર્થ : સમગ્ર સંસારના સર્વ સૂક્ષ્મ સ્થૂલ પદાર્થોની સર્વ અવસ્થાને જાણનાર પૂર્ણ વીતરાગી તેવા સર્વજ્ઞ મુખ્ય છે, આથી ઉપાસના તેની હોય, વળી જે જે ભવ્યોને તે સર્વજ્ઞ વિષે ભક્તિભાવ છે, તે સર્વે એક જ સર્વજ્ઞને સ્વીકારે છે. ભલે પછી મહાવીર મહાદેવ, વિષ્ણુ આદિ નામે સંબોધતા હોય, પણ સર્વજ્ઞપણું તો એકને વિષે જ હોય છે. તેથી તે સૌ સર્વજ્ઞને જ ભજે છે, એમ સામાન્ય વિધાન છે. [૧] ન જ્ઞાયતે વિશેષતુ સર્વથા સર્વશિમઃ |
___ अतो न ते तमापना विशिष्य भुवि केचन ॥ ६५ ॥
મૂલાર્થ : અસર્વજ્ઞો સર્વથા વિશેષને જાણતા નથી, તેથી કેટલાક આચાર્યો પૃથ્વી પરના કોઈ પણ દેવને વિશેષ કરીને સર્વજ્ઞ તરીકે
યોગસ્વરૂપ : ૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org