________________
અસતાવેદનીયના ઉદયે, અસહ્ય રોગાદિકમાં કદાચ કોઈ સાવદ્ય કર્મનું સેવન કરવું પડે તો પણ તેમાં મનોવૃત્તિ નથી, તેથી કર્મનો અનુબંધ પાપકર્મવાળો પડતો નથી. આથી તે કર્મ સાવદ્ય હોવા છતાં સાવદ્ય મનાતું નથી. પરંતુ દેહના મમત્વથી કરવામાં આવે તો તે દોષજનક થાય છે. [५२६] कर्माप्याचरतो ज्ञातुर्मुक्तिभावो न हीयते ।
તત્ર સત્યનો વળ્યો, નીતિ અત્યપ | ૨૨ // મૂલાર્થ જ્ઞાનીને કર્મનું આચરણ કરવાથી પણ મુક્તિનો ભાવહીન થતો નથી. કારણ કે તેમાં સંકલ્પથી જ બંધ ઉત્પન્ન થાય છે, તે વિષે બીજાએ પણ કહ્યું છે.
ભાવાર્થ : જ્ઞાનીજનોને અપવાદથી કંઈ કરવું પડે તો તેમાં શુભાશુભ કર્મનું આચરણ થવા છતાં તેમનો મોક્ષાભિલાષ હીન થતો નથી. કારણ કે સંકલ્પથી હિંસાદિક ક્રિયા તેઓ કરતા નથી. અને તેથી કર્મબંધ થતો નથી. શુભ પરિણામવાળાને અશુભકર્મનો બંધ થતો નથી. (એવું અન્યદર્શનીઓ પણ માને છે) [૨૭] વર્મધ્યવર્ગ ઃ પચ્ચે વમળ ૨ વર્મ યઃ |
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥ ३३ ॥ મૂલાર્થ જે મનુષ્ય કર્મને વિષે અકર્મને જુએ, તથા જે અકર્મ વિષે કર્મને જુએ. તે મનુષ્ય માનવોમાં બુદ્ધિમાન છે, અને તે સર્વ કર્મનો કરનારો છે, તે યુક્ત છે.
ભાવાર્થ : અન્ય દર્શનીઓના મત પ્રમાણેની માન્યતા :
વિદ્વાન ક્રિયાની પ્રવૃત્તિ છતાં અકર્મને જુએ, કારણ કે જીવનું પરમાં અક્રિયપણું છે. વિદ્વાનને અશુભ સંકલ્પનો અભાવ હોવાથી અશુભકર્મ બંધથી રહિત છે. શુભકર્મ વર્જિતને વિષે સંકલ્પને ઉત્પન્ન થયેલા બંધને જુએ તે પુરુષ મનુષ્યોમાં બુદ્ધિમાન છે. તે યોગવાળો
[૬૨] કર્મળ વા વર્ષ સર્ષ મઝુમેડપિ |
नोभे वा भने चित्र्यादकर्मण्यपि नो मते ॥ ३४ ॥
૨૩૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org