________________
[५१७] यदा हि नेन्द्रियार्थेषु, न कर्मस्वनुषज्यते ।
સર્વસત્યસચાસી યોગાસ્તોતે છે ૨૩ મૂલાર્થ : જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ન કરે, તથા કર્મને વિષે આસક્તિ ન રાખે, ત્યારે સર્વ સંકલ્પોનો ત્યાગ કરનાર તે મુનિ યોગારૂઢ કહેવાય.
ભાવાર્થ ઇન્દ્રિયોના વિષયો અને કર્મને વિષે જ્યારે આસક્તિ ન રહે ત્યારે મુનિ યોગારૂઢ કહેવાય. યોગારૂઢ દશા ઉત્કૃષ્ટ મુનિપણામાં સંભવે છે. [५१८] ज्ञानं क्रियाविहीनं न, क्रिया वा ज्ञानवर्जिता ।
गुणप्रधानभावेन, दशाभेदः किलैनयोः ॥ २४ ॥ મૂલાર્થઃ ક્રિયાએ કરીને રહિત જ્ઞાન હોતું નથી. અને જ્ઞાને કરીને રહિત ક્રિયા હોતી નથી. પરંતુ તે બંનેના ગૌણ અને પ્રધાનપણાએ કરીને દશાનો-અવસ્થાનો ભેદ છે.
ભાવાર્થ : જ્ઞાનયોગ ક્રિયાશૂન્ય નથી. પણ તેમાં ગૌણતા અને પ્રધાનતાની યોગ્યતા પ્રમાણે અવસ્થા બને છે. આત્મજ્ઞાનને કારણે ઈન્દ્રિયોને વિષે મન અનાસક્ત રહે. આત્મરમણતા હોવાથી આરંભાદિક ક્રિયાઓ હોતી નથી અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્માને શુભાશુભ સંકલ્પોનો ત્યાગ હોય છે તે યોગારૂઢ છે. તેને જ્ઞાનની અવસ્થા પ્રધાનરૂપ છે. છાસ્થને વિશેષ બોધના અભાવે ક્રિયાની મુખ્યતા છે. [५१९] ज्ञानिनां कर्मयोगेन, चित्तशुद्धिमुपेयुषाम् ।
નિરર્વપ્રવૃત્તીનાં, જ્ઞાનયોજિત તતઃ + ૨૬ ! મૂલાર્થ તેથી કરીને નિરવઘ પ્રવૃત્તિવાળા તથા કર્મયોગે કરીને ચિત્તની શુદ્ધિને પામનારા જ્ઞાનીઓને જ્ઞાનયોગની યોગ્યતા થાય છે.
ભાવાર્થ : નિર્દોષ પ્રવૃત્તિવાળા તથા શુદ્ધ ક્રિયા દ્વારા ચિત્તની નિર્મળતા પામેલા જ્ઞાનીઓને જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે, આથી સર્વથા ક્રિયારહિત જ્ઞાનયોગ હોતો નથી. [५२०] अत एव हि सुश्राद्ध-चरणर्पशनोत्तरम् ।
સુબાનશ્રમવારપ્રદ વિહિતં બિશ્ન રદ્દ
યોગસ્વરૂપ : ૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org