________________
ભાવાર્થ : કાળના નિયમને જ ગ્રહણ કરવાથી જેમ ઘટની ઉત્પત્તિના સાધનોનો નિષેધ થતો નથી. તેમ મોક્ષને અકસ્માત ગણવાથી આત્મશુદ્ધિના સાધનોનો નિષેધ થતો નથી. નિયત સમયે ઘડો ઉત્પન્ન થવામાં પણ સાધનોની આવશ્યકતા રહે છે તેમ, મોક્ષ ક્યારે થવાનો છે તે છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતો નથી, માટે મોક્ષમાર્ગના સાધનોનું સેવન કરવું જરૂરી છે. સમ્યગ્દર્શનાદિ મોક્ષના સાધનો છે.
[૪૪] ૧ ૨ સાર્વત્રિજો મોક્ષઃ, સંસારસ્થાપિ દર્શનાત્। न चेदानीं न तद्व्यक्ति-र्व्यञ्जको हेतुरेव यत् ॥ ८१ ॥ મૂલાર્થ : સંસારનું દર્શન થાય છે, તેથી સર્વત્ર મોક્ષ થતો નથી. તથા હાલમાં તે મોક્ષની સ્પષ્ટતા નથી એમ ન કહેવું, કારણ કે તે મોક્ષને પ્રગટ કરનાર
હેતુ
સાધન જ છે.
ભાવાર્થ : સર્વ ક્ષેત્ર અને કાળને વિષે ગમે ત્યારે થઈ જનારો મોક્ષ નથી. તેથી તેના સ્પષ્ટ હેતુ સાધનો હોય છે. મોક્ષના ઉપાય ન કરવાથી જીવોનો અનંત સંસાર જોવામાં આવે છે. માટે રત્નત્રય જેવા મોક્ષના ઉપાય સિદ્ધ છે.
[૪૬] મોક્ષોષાયોડસ્તુ વિન્વય, નિશ્ચો નૈતિક ચેમ્નતમ્ ।
તત્ર, રત્નત્રયસ્વૈન, તથા માવિનિશ્ચયાત્ || ૬૨ ||
મૂલાર્થ : વાદી: મોક્ષનો ઉપાય ભલે હો, તે ઉપાયનો અમુક નિશ્ચય નથી, એમ જો તમારો મત હોય તો તે અસત્ય છે, કારણ કે ત્રણ રત્નનું જ તે મોક્ષના ઉપાયમાં નિશ્ચયપણું છે.
ભાવાર્થ : દરેક દર્શનકારો મોક્ષના ભિન્ન ભિન્ન ઉપાય બતાવે છે તેમાં નિશ્ચિત ઉપાયનો નિર્ણય થતો નથી.
-
સમાધાન :- હે પ્રાણી :- દરેક કાળે મોક્ષનો ઉપાય એક જ હોય છે, માટે બીજા ઉપાયોનો ત્યાગ કરી સમ્યક્શાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે હેતુઓ ભેગા મળીને મોક્ષ છે. તેનું સેવન કરવું તે સાધનો પહેલાના અભ્યાસ અર્થે દાનાદિ ધર્મની પાત્રતા દર્શાવી છે.
Jain Education International
૨૪૬ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org