________________
[४५५] नैतद्वयं वदामो यद् भव्यः सर्वोऽपि सिद्ध्यति ।
यस्तु सिद्धयति सोऽवश्यं भव्य एदेति नो मतम् ॥ ७२ ॥ મૂલાર્થઃ સર્વ જીવો મોક્ષ પામે છે. એમ અમારું કહેવું નથી. પરંતુ જે જીવ સિદ્ધિ પામે છે તે જીવ અવશ્ય કરીને ભવ્ય જ હોય છે.
ભાવાર્થ : જૈન દર્શનનો મત એવો નથી કે સર્વે ભવ્ય જીવો મોક્ષ પામશે. પરંતુ જે મુક્ત થશે તે સર્વે અવશ્ય ભવ્ય જ હોય
[४५६] ननु मोक्षेऽपि जन्यत्वाद्विनाशिनी भवस्थितिः ।
નવ, પ્રવ્રુત્તિસ્થાનિઘનત્વવ્યવસ્થિતૈઃ | ૭૨ / મૂલાર્થ : વિનાશના સ્વભાવવાળો આત્મા મોક્ષને વિષે ઉત્પન્ન થાય છે. તેથી તેની ફરીને સંસારમાં ઉત્પત્તિ હોવી જોઈએ. તેનો જવાબ એ છે કે પ્રધ્વંસની જેમ મોક્ષ અવિનાશી છે.
ભાવાર્થ : શંકા : જન્મવાળો આત્મા વિનાશ સ્વભાવવાળો છે કારણ કે જન્મે તે મરે છે તેથી મોક્ષ પામશે તો પણ તે પાછો સંસારમાં ઉત્પન્ન થશે. વળી મોક્ષ ઉત્પત્તિ ધર્મવાળો છે. પહેલા જીવ સિદ્ધ નહોતો. કાળક્રમે મોક્ષ થાય છે. તેથી ઘટાદિકની જેમ મોક્ષ પણ નાશવંત છે.
સમાધાન = મોક્ષમાં આયુષ્યનો અભાવ છે. તે અવિનાશી તત્ત્વ છે. માટે એવો નિયમ નથી કે જે ઉત્પન્ન થાય તેનો નાશ ન થાય. તેથી મુકતામાં પુન: સંસારમાં જન્મ લેતા નથી. મોક્ષ શાશ્વત છે. [૪૭] ૩૨ વેચા, અર7 |
ज्ञानादेः कर्मणो नाशे, नात्मनो जायते विक्रम ७४ ।। મૂલાર્થ : મુગરાદિવડે ઘટનો નાશ થવાથી પૃથકપણાએ કરીને જેમ આકાશની વૃદ્ધિ થતી નથી, તેમ જ્ઞાનાદિક વડે કર્મનો નાશ થવાથી પણ આત્માની વૃદ્ધિ થતી નથી.
ભાવાર્થ : મુગરાદિવડે ઘટનો નાશ થવાથી ઘટાકાશનો નું !
મિથ્યાત્વત્યાગ : ૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org