________________
[४४६] नास्ति निर्वाणमित्याहु-रात्मनः केऽप्यबन्धतः ।
પપશ્ચાધુપલપિ, હર્મનન્યાવ્યવસ્થિતૈઃ || દારૂ | અમોક્ષવાદ : યાજ્ઞિકમત.
મૂલાર્થઃ “આત્માને બંધ ન હોવાથી મોક્ષ નથી' એમ કેટલાક કહે છે. કારણ કે પ્રથમ, પછી અથવા સાથે પણ આત્માને કર્મબંધની અવ્યવસ્થા છે.
ભાવાર્થ : કેટલાકનો મત છે કે આત્માને બંધ ન હોવાથી મોક્ષ નથી.
૧. આત્મા ઉત્પન્ન થતાં પૂર્વે કર્મબંધ હોતો નથી. કારણ કે ત્યાં કર્તાનો અભાવ છે.
૨. શુદ્ધ ઉત્પન્ન થયેલા આત્માને કર્મબંધ થતો નથી.
૩. આત્મા અને કર્મ સાથે ઉત્પન્ન થાય તો તેમાં કર્તા કોણ ? અને બંધ કોનો !
આમ જો બંધ જ ઘટતો નથી તો મોક્ષ કોનો માનવો ? આથી મોક્ષ જેવી વસ્તુ નથી. [४४७] अनादिर्यदि सम्बन्ध, इष्यते जीवकर्मणोः ।
तदानन्त्यान मोक्षः स्या-तदात्माकाशयोगवत् ॥ ६४ ॥ મૂલાર્થ: જો તમે જીવ અને કર્મોનો સંબંધ અનાદિ કહેશો તો આત્મા અને આકાશના સંબંધની જેમ તે જીવ કર્મનો સંબંધ અનંત થશે. એટલે પણ મોક્ષ યથાર્થ ઠરશે નહીં.
ભાવાર્થ : જો તમે આત્મા અને કર્મનો સંબંધ અનાદિ કહેશો તો, તે આકાશ અને આત્મા જેમ અનાદિ છે તેવો સંબંધ ઠરશે. અને આકાશનો નાશ કે મોક્ષ નથી તો પછી આત્માનો મોક્ષ કેવી રીતે ઘટશે ? [૪૪૬] તતત્ય, ભિલો હેતુઃ |
सन्तानानादिता बीजा-कुखत् देहकर्मणोः ॥ ६५ ॥ મૂલાર્થ: તે આ મત અત્યંત અસંગત છે, કારણ કે પરસ્પર કારણ અને કાર્યરૂપ દેહ અને કર્મનું છે. બીજા અને અંકુરની જેમ
મિથ્યાત્વત્યાગ : ૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org