________________
અભેદ માનવાથી અહંકાર થાય છે, એ અહંકારનો નાશ થાય ત્યારે અવિચ્છિન્ન (જ્ઞાનરૂપ) ચૈતન્ય રહે છે. તે જ મોક્ષ છે.
ભાવાર્થ : હું ચેતન – આત્મા આ સર્વ કરું છું' એવી બુદ્ધિ થાય છે. કારણ કે મન થકી આત્માના ભેદનું જ્ઞાન થતું નથી. પણ અહંકાર થાય છે. એ અહંકારનો નાશ થવાથી જ્ઞાનસ્વરૂપ સ્વભાવવાળું ચૈતન્ય જ ત્યાં અવશેષ રહે છે, અને તે જ મોક્ષ છે. તેમ સાંખ્યમત છે. | [૪૩] વુદ્ધિાને દુઃા-સુરે પુસુપરતઃ |
નરનાથે યથા મૃતી ગયપરનિયી ફ મૂલાર્થ : જેમ સેવકને વિષે રહેલો જય અને પરાજય રાજાને વિષે ઉપચારથી કહેવાય છે, તેમ કર્તારૂપ બુદ્ધિને વિષે સુખ અને દુઃખનો આત્માને વિષે ઉપચાર કરાય છે.
ભાવાર્થ જેમ સેવકના જય કે પરાજયનો રાજાને વિષે આરોપ થાય છે. તેમ પ્રતિકૂળપણે વેદવાલાયક ચિત્તના ધર્મો દુઃખ અને ચિત્તને વિષે વેદવા લાયક અનુકૂળ ધર્મો સુખ તે કર્તારૂપ બુદ્ધિને વિષે રહેલા છે. તેનો નિર્વિકાર સ્વરૂપ પુરુષને વિષે આરોપ કરવામાં આવે છે. વાસ્તવમાં સુખ-દુઃખ પુરુષનાં નથી. [૩૭] કર્તા મોવત્તા ૨ નો તસ્મા-વાત્મા નિત્યો નિશ્મનઃ |
अध्यासादन्यथाबुद्धि-स्तथा चोक्तं महात्मना ॥ ५४ ॥ મૂલાઈ : તેથી કરીને આત્મા કર્તા તથા ભોક્તા નથી, તથા તે નિત્ય અને નિરંજન છે. પરંતુ અધ્યાસને લીધે તેના પર અન્યથા બુદ્ધિ થાય છે.
ભાવાર્થ : આમ બુદ્ધિના આરોપથી મનુષ્યોને અસત્ય જ્ઞાન થાય છે. પુરુષ સાક્ષાત્ ક્રિયાનો કર્તા કે ફળનો ભોક્તા નથી. પરંતુ બુદ્ધિએ ઉત્પન્ન કરેલા પ્રતિબિંબ કલ્પનાએ કરીને કર્તા ભોક્તાનો આરોપ છે. આત્મા-પુરુષરૂપે નિત્ય છે. અને સકળ કર્મ રહિત છે. [૪૩] પ્રોઃ મિનિ - સર્વથા |
अहङ्कारविमूढात्मा कर्ताऽऽहमिति मन्यते ॥ ५५ ॥
મિથ્યાત્વત્યાગ : ૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org