________________
ગમે તે પૂર્વેક્ષણીય આત્માનુભવની વાસનાનો ગમે તે ઉત્તરક્ષણાત્મામાં સંક્રમ થવાની આપત્તિ નહિ આવે.
ઉત્તરપક્ષ-નહિ, (૧) કુર્વકૂપવિશેષવાળા ક્ષણિક પદાર્થમાં (અહીં કુર્વકૂપવિશેષ પદનો બહુવ્રીહિસમાસથી વિગ્રહ કરવો ઠીક લાગે છે. કુર્ઘદ્રપવિશેષ છે જેમાં તેવો જે ક્ષણિક પદાર્થ, તે ક્ષણિક પદાર્થ પણ કુર્ઘદ્રપવિશેષ કહેવાય) કોઈ પ્રવૃત્તિ કરતું નથી. “આ ક્ષણિક બીજ કુર્વિદ્રુપવિશેષવાળું છે માટે લાવ, તેમાં અંકુરોદ્દેશથી પ્રવૃત્તિ કરું” – એવું કોઈને થતું નથી.
(૨) હવે જેમ કુર્ઘદ્રપવિશેષવાળા ક્ષણિકપદાર્થમાં પ્રવૃત્તિ થતી નથી તેમ ક્ષણિક પદાર્થનું (ક્ષણિકત્વનું) અનુમાન પણ થઈ શકતું નથી. (આ વાત આગામી શ્લોકમાં સમજાવી છે. અને (૩) ક્ષણિકત્વના નિશ્ચય (સવિકલ્પજ્ઞાન) વિના તેનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ (અધ્યક્ષ) પણ થઈ શકતું નથી.
આમ તત્સણિકમાં પ્રવૃત્યભાવ, અનુમિત્વભાવ અને પ્રત્યક્ષાભાવ છે માટે કોઈ રીતે પદાર્થમાં ક્ષણિકત્વની જ સિદ્ધિ થઈ શકતી નથી. ઉદયનાચાર્યે કુસુમાંજલિ ગ્રન્થના પહેલા સ્તબકની સોળમી કારિકામાં જે શ્લોક મૂક્યો છે તે જ શ્લોક ઉપાધ્યાયજી મહારાજા સાહેબ હવે ઉક્તવિચારની સાક્ષી તરીકે રજૂ કરે છે. [૪૨] ન વૈનીત્વે વિના તd ચા- તમિત્રનુ ભવેત્ |
विना तेन न तत्सिद्धि-नाध्यक्षं निश्चयं विना ॥ ३७ ॥ મૂલાર્થ તે કુતૂપ વિશેષવાળા જીવને વિષે, વૈજાત્ય વિશેષણ) વિના તેને પૂર્વે અનુભવેલાનું સ્મરણ થશે નહીં તે સ્મરણ વિના અનુમાન થશે નહીં અને તે અનુમાન વિના કુર્ઘદ્રુપની સિદ્ધિ એટલે શ્રિય થશે નહીં તથા નિશ્ચય વિના પ્રત્યક્ષ પ્રમાણ પણ થશે નહીં. - ભાવાર્થ : બૌદ્ધ :- કોઠારમાં પડેલા બીજમાંથી અંકુરો ઉત્પન્ન નથી થતો અને તે બીજ ખેતરમાં પડ્યું ત્યારે તેમાંથી અંકુરો ઉત્પન્ન થાય છે તેનું કારણ શું ?
૨૨૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org