________________
કરીને તત્કાળ અથવા કાળાંતરે તેનો ઉદય થાય છે.
ભાવાર્થ : હિંસા કરવાના ભાવ અને અહિંસાપાલનથી પૂર્વે ઉપાર્જિત કરેલાં કર્મોના વિપાકને તફાવત હોય છે, પૂર્વ બંધ સમયે જીવની ફુરણાની વિચિત્રતાને અનુરૂપ બંધનો ઉદય તત્કાળ અંતર્મુહૂર્તાદિમાં, કાળાંતરે વર્ષાતર કે જન્માંતર વડે થાય છે, ત્યારે શુભાશુભ કર્મ જીવ ભોગવે છે. હિંસાના પરિપાકરૂપે દુઃખ અને અહિંસા પાલનના ફળરૂપે સુખ ભોગવે છે. પૂર્ણ અહિંસા પરંપરાએ મોક્ષનું કારણ બને છે. [૨૦] હિંસાવ્યુત્તરાનીનવિશિરમુખસમ છે
ત્યવતાવિધ્યનુવન્યત્વહિંસૈવાતિમવિતતઃ | ફ | મૂલાર્થ : ધર્મકાર્યમાં થયેલી હિંસા પણ ઉત્તર કાળમાં થનારા વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થવાથી, અતિભક્તિથી તથા અવિધિનો અનુબંધ ત્યજવાથી અહિંસા કહેવાય છે.
ભાવાર્થ સારાંશ ધર્મકાર્યમાં શુભાશયથી થતી પ્રવૃત્તિમાં જે કંઈ હિંસાદિ દોષ છે તે ગૌણ થાય છે અને ભક્તિ તથા સુવિધિના કારણે ગુણોની પ્રાપ્તિ થાય છે. જેમ કે પક્ષાલન જેવી વિધિમાં પણ જીવનો ભાવ આત્માની અશુદ્ધિને દૂર કરવાનો છે. જ્યારે સ્નાનાદિ માટે જળનો ઉપયોગ હિંસારૂપ છે. [59] [મશતીપતા-હિંસા રોપવષ્યતિ |
___ सर्वांशपरिशुद्धं त-त्प्रमाणं जिनशासनम् ॥ ५६ ॥
મૂલાર્થ : જે શાસનને વિષે આવા સેંકડો પ્રકારો સહિત અહિંસાનું. વર્ણન કરેલું છે, તે સર્વાશે અતિ શુદ્ધ જિનશાસન પ્રમાણભૂત છે.
ભાવાર્થ : આ રીતે અહિંસાદિ ઘણા પ્રકારે સિદ્ધ કરીને સર્વાશે શુદ્ધ જિનશાસનની પ્રણાલિ પ્રમાણિત થાય છે. જેમાં કોઈ પૂર્વાપર વિરોધ નથી. [૨૨] માઁડયમ રોડનઈ, તિ નિર્ધામાં રિ |
आस्तिक्यं परमं चिह्नं सम्यक्त्वस्य जगुर्जिनाः ॥ ५७ ॥ મૂલાર્થઃ આ ઉપર કહેલા સર્વ અર્થ – સસ્તુ છે. અને બીજા સર્વ અનર્થ અસત્યરૂપ છે. એ પ્રમાણે હૃદયમાં જે નિશ્ચય
સમક્તિ અધિકાર : ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org