________________
સ્પષ્ટ રીતે ઘટે છે.
ભાવાર્થ: આ સમગ્ર વિશ્વની ત્રણે કાળની અવસ્થાઓને જે સંપૂર્ણ જાણે છે તે જિનેશ્વર છે. આથી તેમના વચન યથાર્થ હોય છે. તેથી તેમનાં પ્રવચન-આગમમાં અહિંસાદિનું સ્વરૂપ સત્ય છે,
વળી નિત્યાનિત્યનું અને દેહાદિથી ભિન્નભિન્નનું સ્વરૂપ અપેક્ષિતા છે, તે તેમનાં વચન યથાર્થ છે. [૬૪] માત્મા દ્રચાર્યતો નિત્યઃ પાર્થનિવરઃ |
હિનતિ ફતે તત્તત્તાન્યથિત | ૨૬ || મૂલાર્થ : આત્મા દ્રવ્યાર્થથી નિત્ય છે. અને પર્યાયઅર્થથી વિનશ્વર છે. તેથી તે બીજાને હણે છે. તથા તે બીજાથી હણાય છે, વળી તે ફળને પામે છે અને ભોગવે છે.
ભાવાર્થ આત્મા દ્રવ્યદૃષ્ટિએ ચૈતન્યપણે, અસંખ્યાતપ્રદેશીપણે અને શાશ્વતપણાથી નિત્ય છે, કારણ કે કોઈ પદાર્થથી ઉત્પન્ન થતો નથી તેથી અવિનાશી છે. વળી પર્યાય દૃષ્ટિએ પરિવર્તન પામનારો છે તે અજ્ઞાનપણે – જ્ઞાનપણે, વળી દેહ આશ્રયીને દેવ નરપણે ઉત્પન્ન થાય છે. તેથી વિનશ્વર છે. અનિત્ય છે.
દેહથી એકક્ષેત્રે હોવાથી અભિન્ન છે, તેથી સુખદુઃખાદિ અનુભવે છે. આત્મા સ્પર્ધાદિ દેહના લક્ષણથી ભિન્ન છે. તે દેહની અવસ્થા (પર્યાય) અનિત્ય છે, આથી તે અન્યને હણવાનું કરે છે, અને પોતે અન્યથી હણાય છે. અને તેથી હિંસાદિનું ફળ પણ તે ભોગવે
[૨૬] રૂટ પાનુમવઃ સાક્ષી, વ્યાવૃજ્યન્વયોવરઃ |
શાન્તપક્ષપાતિજો, યવક્તસ્તુ મિથો હતાઃ | 8 || મૂલાર્થ : અહીં અન્વય અને વ્યતિરેક વિષયવાળો અનુભવ જ સાક્ષી છે. અને એકાંતવાદનો પક્ષ કરનારી યુક્તિઓ તો પરસ્પર હણાયેલી છે.
ભાવાર્થ : અન્વય = ધ્રુવ વ્યતિરેક = ઉત્પાદવ્યયરૂપ આમ અહીં નિત્યાનિત્યનો અનુભવ જ સાક્ષાત્ થાય છે. જેમ કે બાળપણનું
૧૯૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org