________________
પ્રાણીને મારીને મનુષ્ય બનાવ્યો, તો શિકારી હિંસક નહીં કહેવાય, કેમ કે પ્રાણીની ક્ષણિક અવસ્થા જ બદલાઈ છે, મારવાનો દોષ તેને લાગતો નથી. આથી તે શિકારી હિંસક છતાં અહિંસક મનાશે. [३६१] अनन्तरक्षणोत्पादे, बुद्धलुब्धकयोस्तुला ।
નવે તવતઃ વાપિ, તત્તઃ શાસ્ત્રીસતિઃ | રૂદ છે. મૂલાર્થ : અનંતર ક્ષણમાં તત્ક્ષણમાં ઉત્પત્તિ માનવાથી બુદ્ધ અને શિકારી (લુબ્ધક)ની સમાનતા થશે અને એમ થવાથી કોઈ પણ ક્ષણે વિરતિ થશે નહીં તેમ શાસ્ત્રાદિક સંગત થશે નહિ.
ભાવાર્થ : જેની વચ્ચે અંતર નથી તેવી અનંતર ક્ષણ યુગપતું માનવાથી મરણ અને ઉત્પત્તિરૂપ ક્ષણ પછી તરત જ મરણ એમ નિરંતર થવાથી. શિકારીને મારવાનો કોઈ દોષ નહિ આવે, વળી આ રીતે મારવામાં દયા હોવાથી શિકારી અને બુદ્ધને વિષે સમાનતા થશે. તેથી શાસ્ત્રાદિ સંગત થશે નહિ. શિકારીના મારવા છતાં ક્ષણિક અવસ્થા જ બદલાઈ છે, તેથી શિકારી અહિંસક મનાય અને બુદ્ધ પણ અહિંસક મનાય તો હિંસાદિની વિરતિ કેવી રીતે મનાય ? [३६२] घटन्ते न विनाऽहिंसां, सत्यादीन्यपि तत्त्वतः ।
___एतस्या वृत्तिभूतानि, तानि यद् भगवान् जगौ ॥ ३७॥
મૂલાર્થ : અહિંસા વિના સત્યાદિક પણ તત્ત્વથી ઘટતા નથી. કારણ કે તે સત્યાદિક એ અહિંસાની વાડરૂપ છે. એમ ભગવાન જિનેશ્વરે કહ્યું છે.
ભાવાર્થ ? આમ પદાર્થની ક્ષણિકતાથી અહિંસાભાવની સંભાવના રહેતી નથી અને મૂળમાં જો ધર્મના અંગરૂપ અહિંસા જ નથી તો સત્યાદિ વ્રતોની પણ સંભાવના ઘટતી નથી. [૨૬] મૌનીને પ્રવને, પુતે સર્વમેવ દિ
नित्यानित्य स्फुटं देहादाभिन्ना भिन्ने तथात्मनि ॥ ३८॥ મૂલાર્થ : જિનેન્દ્રના પ્રવચનને વિષે આત્મા નિત્ય તથા, અનિત્ય છે, અને દેહથી ભિન્ન તથા અભિન્ન છે, માટે અહિંસાદિક સર્વ
સમક્તિ અધિકાર : ૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org