________________
છે. એટલે કે નાશનું કારણ રહેતું નથી.
ભાવાર્થ : જેમ એકાંતે અનિત્ય પક્ષમાં હિંસાદિકનો અસંભવ છે, તેમ ક્ષણિકવાદમાં હિંસાદિકનો અસંભવ થશે. “જગતના તમામ પદાર્થો ક્ષણિક છે' એ ક્ષણિકવાદથી હિંસા, હિંસા કરનાર અને હિંસ્યનો પરસ્પર અભાવ થશે તો તેમના મતમાં અહિંસા કેવી રીતે ઘટશે ? ક્ષણિકતા માનવાથી હિંસકનો અભાવ થાય છે. પછી પરસ્પર સંબંધનો અભાવ થાય છે. તેથી તેમના કહેલા અહિંસા ધર્મ પણ લોપ પામશે. [३५९] न च सन्तानभेदस्य, जनको हिंसको भवेत् ।
સાંવૃતત્વીનચત્વા, માવત્વનિત દિ તત્વ છે રૂ૪ / મૂલાઈ : ક્ષણિજ્વાદ : પરંપરાના સંતાન) ભેદને એટલે નાશ કરનારો હિંસક થશે એમ જો તું કહેતો હોય તો, તારું કહેવું અસત્ય છે. કારણ કે હિંસક માત્ર પ્રગટપણામાં વર્તે છે, અજન્ય સંતાનનો જનક ઉત્પન્ન કરનાર નથી તથા તે સંતાન માત્ર ઉત્પત્તિમાં જ નિશ્ચિત છે માટે,
: પરંપરાની – સંતાનભેદની હકીકત કાલ્પનિક છે. કેમ કે સજાતીય ધારાનો ભેદ કરીને વિજાતીય ધારાને ઉત્પન્ન કરે છે. વિજાતીય ધારા કહેવાય તો માત્ર કલ્પના જ છે. દ્રવ્યના આધાર પર ઉત્પન્ન પર્યાય પરિવર્તન પામે છે પણ દ્રવ્ય નાશ પામતું નથી. ઉત્પાદ વ્યય દ્રવ્યના પ્રગટપણામાં છે. [૩૬ ૦] નરક્ષિળદેતુથ, સૂર્વેન હિંસાઃ |
સૂવરાક્ષનેનૈવ, ચમચાર સત્તઃ | ૨૬ મૂલાર્થ : ક્ષણના હેતુરૂપ મનુષ્યાદિક શુકરાદિકના હિંસક થશે નહીં, કારણ કે શૂકરના અંત્ય ક્ષણની સાથે મનુષ્યના ક્ષણનો વ્યભિચાર પ્રસંગ આવશે.
ભાવાર્થ : ક્ષણિકવાદનું દૂષણ : મનુષ્ય ભૂંડ આદિ સર્વ ક્ષણમાત્રની સ્થિતિરૂપ છે, એમ માનશો તો કોઈ શિકારી જો કોઈ પ્રાણીની હિંસા કરે અને તે પ્રાણી મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય તો, શિકારીએ
૧૯૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org