________________
હિંસા તત્ત્વ પ્રગટ જણાય છે, તેથી હિંસા ન કરવી તે અહિંસા પણ સિદ્ધ થાય છે. [३५०] मनोयोगविशेषस्य ध्वंसो मरणमात्मनः ।
હિંસા, તઘેa, તવી સિદ્ધાર્થસમાનતઃ | ૨૬ // મૂલાર્થ : મનનો અને તેના વ્યાપારનો નાશ એ જ આત્માનું મરણ છે. માટે હિંસાદિક સંભવે છે, તે જવાબ પર સિદ્ધાંતિ કહે છે કે જો તું એવી હિંસા કહેતો હોય તો તો તારું કહેવું અસત્ય છે. તેથી આર્ય સમાજથી તત્ત્વની સિદ્ધિ થઈ.
ભાવાર્થ : સાંખ્ય : આત્મા નિત્ય જ છે તેથી હિંસા શક્ય નથી. છતાં લોકમાં વ્યક્તિનું મૃત્યુ થયું કહેવાય છે, એ વ્યક્તિનો જે છેલ્લો ઇન્દ્રિય કે મનસંયોગ છે તેનો નાશ થાય છે તે નાશ જ હિંસા, અને એને લોકો આત્માની હિંસા કહે છે. તેવી હિંસા ન કરવારૂપ અહિંસા ઘટે છે.
કોઈ અન્ય વ્યક્તિ વિના જ આપોઆપ જે પરિસ્થિતિ નિર્માણ થાય છે, તેથી ઈદ્રિય મન સંયોગના નાશરૂપ હિંસા સિદ્ધ થઈ જાય છે. પછી ધ્વંસ કરનાર કોઈ વ્યક્તિ સિદ્ધ થતી નથી, એટલે હિંસા કે હિંસક સિદ્ધ થતા નથી તેથી અહિંસા કેવી રીતે ઘટશે? આ સાંખ્યમત અપૂર્ણ છે. [३५१] नैति बुद्धिगता दुःखोत्पादरुपेयमौचितीम् ।।
પુસિ મેવાડBરાત્તાચા પરમાર્થીડ થતઃ + ૨૬ / મૂલાર્થ : સાંખ્ય : દુઃખને ઉત્પન્ન કરનારી બુદ્ધિમાં રહેલી આ હિંસા પણ ઉચિતપણાને પામતી નથી, કારણ કે તમે તે બુદ્ધિનો જીવને વિષે અત્યંત ભેદ માનેલો છે. તેથી ભાવ-હિંસાની વ્યવસ્થા થઈ શકતી નથી.
ભાવાર્થ : સાંખ્ય મતે પૂર્વે કહેલી બુદ્ધિ પ્રાણીથી તદ્દન ભિન્ન છે. અર્થાત્ આત્માથી ભિન્ન છે, તો પછી બુદ્ધિમાં પરિણામ પામીને રહેલી હિંસા દુઃખને ઉત્પન્ન કરવારૂપ થશે તેવો તમારો અભિપ્રાય વિરોધપણાને પામે છે. અને આત્માથી ભિન્ન એવી બુદ્ધિએ કરેલી
સમક્તિ અધિકાર : ૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org