________________
અચોર્ય : ચોરી ન કરવી. અપરિગ્રહ = આ વસ્તુ મારી છે તેમ ન વિચારવું. મૈથુન સેવન રહિત. પાંચ વ્રતો તથા યમો છે. અક્રોધ = ક્ષમા, આર્જવ = સરળતા, શૌચ = માટી વગેરેથી પવિત્રતા કરવી, સંતોષ = ચિત્તની સ્વસ્થતા, ગુરુશુશ્રુષા = ગુરુસેવા આ પાંચ ઉપવ્રતો કે નિયમો છે. [३४१] अहिंसा सत्यमस्तैन्यं ब्रह्मचर्यं तुरीयकम् ।
पञ्चमोऽव्यवहारश्चे-त्येते पञ्च यमाः स्मृताः ॥ १६ ॥ મૂલાર્થ : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા પાંચમો વ્યવહાર એ યમ છે.
ભાવાર્થ : પૂર્વે કહ્યા પ્રમાણે પાંચ વ્રતરૂપ યમ છે. [३४२] अक्रोधो गुरुशुश्रूषा, शौचमाहारलाधवम् ।
___ अप्रमादश्च पञ्चैते नियमाः परिकीर्तिताः ॥ १७ ॥
મૂલાર્થ : અક્રોધ, ગુરુ શુશ્રુષા, શૌચ, આહારની ગૌણતા તથા અપ્રમાદ એ પાંચ નિયમો કહ્યા છે.
ભાવાર્થ : ઉપર કહેલા નિયમો છે, અમુક કાળ સુધી સેવન કરાય તે નિયમ છે. [૪૩] વીઃ શતઘર્માશ રશેષ્યને ચત્તે .
हिंसास्तेयान्यथाकामं पैशुन्यं परुषानृतम् ॥ १८ ॥ [३४४] सम्मिन्नालापव्यापाद-मभिध्यादग्विपर्य यम् ।
पापकर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेत् ॥ १९ ॥ મૂલાર્થ : બોદ્ધમત દશ ધર્મને ઇચ્છે છે. હિંસા, ચોરી, અન્યથા, કામ, પૈશુન્ય પરુષાવૃત, સંભિન્નાલાપ, વ્યાપાદ,અભિઘા, અને દગુ વિપર્યય, એ દશ પ્રકારના પાપકર્મને મન વચન કાયાએ કરી ત્યજવા.
ભાવાર્થ હિંસા = પ્રાણીનો ઘાત, વધ, ચોરી, અન્યથાકામવૃત્તિ = પરસ્ત્રીસેવન કરવું. પશુન્ય-દુર્જનતા, અન્યના દોષો પ્રગટ કરવા, પરુષાગૃત = મન અને વચન વડે કઠોર અને અસત્ય બોલવું. સંભિન્નાલાપ - પરના મર્મનો ભેદ કરનાર અસંબધ્ધ પ્રલાપ. વ્યાપાર
સમક્તિ અધિકાર : ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org